આયાત એટલે શું? | What is import In Gujarati

 

પ્રિય મિત્રો અહીં આયાત એટલે શું?, તેના વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ ખુબ જ કામ આવશે, તો આયાત એટલે શું?, જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

આયાત એટલે શું?

 

આયાત એટલે શું?

આયાત એટલે શું? – વ્યાખ્યા :-

આયાત એટલે એક દેશ દ્વારા બીજા દેશના માલસામાનની ખરીદી કરવામાં આવે છે. તેને આયાત કહેવામાં આવે છે.

 

  • ચીજવસ્તુના સ્વરૂપમાં થતી આયાતને ‘દ્રશ્ય આયાત’ કહે છે.
  • જ્યારે સેવાના સ્વરૂપમાં આયાત થતી હોય તો તેને ‘અદ્રશ્ય આયાત’ કહે છે, જ્યારે સેવાઓની દેશમાં આયાત હોય તેની આયાત કરવામાં આવે છે.
  • વસ્તુઓની આયાતનું મૂલ્ય વસ્તુઓની નિકાસના મૂલ્ય કરતાં વિશેષ હોય એટલે કે કમાણી કરતાં ચુકવણી વધુ હોય તો વ્યાપાર તુલા પ્રતિકુળ કહેવાય.
  • આયાત-નિકાસનાં મૂલ્ય સરખા કરતાં ચુકવણી વધુ હોય તો વ્યાપાર તુલા પ્રતિકૂળ કહેવાય.જોકે કોઈ પણ દેશ માટે સરભર વ્યાપાર શક્ય નથી.

 

ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે? :-

ભારતની મુખ્ય આયાતોમાં યંત્રસામગ્રી, પેટ્રોલિયમ, ધાતુઓ અને તેમની બનાવટો, રસાયણો, દવાઓ વગેરેનો સમાવેશ થાય છે.

 

પ્રિય મિત્રો…

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ સારો લાગ્યો હશે, આ લેખ તમને ત્યારે ખબર પડેશે, જ્યારે તમે આ લેખને સારી રીતે સમજી લેશો, આવી જ રીતે તમે ગુજરાતી ભાષામા જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો, અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો :-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment