પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલ વિધુત ઉત્પાદનના કેન્દ્રો વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં ભારતમાં કયા રાજ્યમાં કયું વિધુત ઉત્પાદનના કેન્દ્રો કયા આવેલ છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો ભારતમાં આવેલ વિધુત ઉત્પાદનના કેન્દ્રો વિશે જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતમાં આવેલ વિધુત ઉત્પાદનના કેન્દ્રો
પ્રિય મિત્રો અહીં નીચે વિધુત ઉત્પાદનના પ્રકારો પ્રમાણે ભારતમાં આવેલ વિધુત ઉત્પાદનના કેન્દ્રો વિશે માહિતી આપવામાં આવી છે, જે નીચે મુજબ છે.
(1). અણુવિધુત મથકો
રાજ્યોના નામ | શહેર કે ગામનું નામ |
રાજસ્થાન | રાવતભાટા |
મહારાષ્ટ્ર | તારાપુર |
કર્ણાટક | કૈગા |
ગુજરાત | કાકરાપાર |
ઉત્તરપ્રદેશ | નરોરા |
તામિલનાડુ | કુંદનકુલમ, કલ્પક્કમ |
(2). જળ વિદ્યુત મથકો
રાજ્યોના નામ | શહેર કે ગામનું નામ |
જમ્મુ – કાશ્મીર | બારામુલા |
મહારાષ્ટ્ર | ભીરા, ખોપોલી, ભીવપુરી, કોયના, વૈતરણા |
ઉત્તરાખંડ | શારદા, રામગંગા, યુમુના |
હિમાચલ પ્રદેશ | પોંગ, મંડી, ભાખડા |
ઉત્તરપ્રદેશ | રિહંદ |
બિહાર | કોસી, ગંડક |
ઝારખંડ | દામોદર યોજનામાં આવેલા મથકો |
મધ્યપ્રદેશ | ગાંધીસાગર |
રાજસ્થાન | કોટા, રાણાપ્રતાપસાગર |
ગુજરાત | ઉકાઈ, કડાણા |
ઉડ્ડીસા | હીરાકુંડ |
અસમ | કોપિલી બારપાની |
નાગાલેન્ડ | દોયાંગ |
આંધ્રપ્રદેશ | સિલેરુ, શ્રીશૈલમ, નાગાર્જુનસાગર |
કર્ણાટક | શિવસમુન્દ્રમ, શારાવતી, કાલીદી |
તમિલનાડુ | પાઈકારા, મેર્તુર |
કેરલ | સબરીગિરિ, ઈડુક્કી |
(3). થર્મલવિધુત મથકો
રાજ્યોના નામ | શહેર કે ગામનું નામ |
હરિયાણા | ફરીદાબાદ, પાનીપત |
પંજાબ | રૂપનગર, બઠીડા |
દિલ્હી | બદરપુર |
બિહાર | બરોની |
ઉતરપ્રદેશ | દોહરીગઢ, જવાહરપુર, પરીછા, ઓબરા, પરીછા, હરદુઆગંજ, પનકી |
ઝારખંડ | ચંદ્રપુર, બોકારો |
પશ્ચિમ બંગાળ | દુર્ગાપુર, કોલકાતા, બિરભૂમિ |
ઉડ્ડીસા | બલિમેલા, તાલ્ચેર |
મણિપુર | લોકટાક |
અસમ | નામરૂપ, બોગાઈગાંવ |
છતીશગઢ | કોરબા |
મધ્યપ્રદેશ | સાતપુડા |
મહારાષ્ટ્ર | ઉરણ, તુર્ભે, પરળી, નાશિક, ભુસાવળ, કોરાડી, ચંદ્રપુર, ખાપરખેડા |
ગુજરાત | ઉતરાણ, સિક્કા, વણાકબોરી, પાંધ્રો, ઉકાઈ, કંડલા, ધુવારણ, સાબરમતી, ગાંધીનગર |
તમિલનાડુ | તુતીકોરીન, નેયવેલી, એત્રુર |
કર્ણાટક | રાયચૂર, |
આંધ્રપ્રદેશ | કોટ્ટાગુડેમ, રામગુંડમ, વિજયવાડા |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતમાં આવેલ વિધુત ઉત્પાદનના કેન્દ્રો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે. – ભારતમાં આવેલ વિધુત ઉત્પાદનના કેન્દ્રો
આ પણ વાંચો:-