પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલા વોટર પ્લાન્ટ વિશે માહિતી આપવામાં આવી છે, જેમાં ભારતમાં કયો વોટર પ્લાન્ટ કયા આવેલ છે, તેના વિશે માહિતી આપવામાં આવી છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં આવેલા વોટર પ્લાન્ટ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતમાં આવેલા વોટર પ્લાન્ટ
હેવી વોટર પ્લાન્ટનું નામ | કયા રાજ્યમાં આવેલ છે? |
હેવી વોટર પ્લાન્ટ – બરોડા | ગુજરાત |
હેવી વોટર પ્લાન્ટ – હજીરા | ગુજરાત |
હેવી વોટર પ્લાન્ટ – તાલ્ચર | ઓડિશા |
હેવી વોટર પ્લાન્ટ – કોટા | રાજસ્થાન |
હેવી વોટર પ્લાન્ટ – મનુગુરુ | આંધ્ર પ્રદેશ |
હેવી વોટર પ્લાન્ટ – થલ | મહારાષ્ટ્ર |
હેવી વોટર પ્લાન્ટ – તુતીકોરીન | તમિલનાડુ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ma Avela Woter Plant વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-