પ્રિય મિત્રો અહીં, વિશ્વના દેશોની અવકાશ એજન્સીઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે વિશ્વના દેશોની અવકાશ એજન્સીઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
વિશ્વના દેશોની અવકાશ એજન્સીઓ
વિશ્વના દેશોની અવકાશ એજન્સીઓના નામ | મુખ્યાલય કયા આવેલ છે? |
જાપાન – જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી JAXA | ટોક્યો |
ચીન – ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન CNSA | બેઇજિંગ |
રશિયા – રશિયન ફેડરલ સ્પેસ એજન્સી રોસ્કોસ્મોસ | – |
ઓસ્ટ્રેલિયા કોમનવેલ્થ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન સંસ્થા CSIRO | કેનબેરા |
ફ્રાન્સ નેશનલ સેન્ટર ઓફ સ્પેસ રિસર્ચ CNES | પેરિસ |
યુકે – યુકે સ્પેસ એજન્સી યુકેએસએ સ્વિન્ડન | વિલ્ટશાયર |
ઈન્ડોનેશિયા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એરોનોટિક્સ એન્ડ સ્પેસ | લપન જકાર્તા |
યૂુએસએ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા | વોશિંગટન ડીસી |
મલેશિયા – મલેશિયન નેશનલ સ્પેસ એજન્સી | અંગકાસા બેન્ટિંગ |
કેનેડા – કેનેડિયન સ્પેસ એજન્સી CSA | લોંગ્યુઇલ, ક્વિબેક |
જર્મની – જર્મન એરો સ્પેસ સેન્ટર | ડીએલઆર કોલોન (કોલન) |
પાકિસ્તાન – પાકિસ્તાન સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ કમિશન સુપાર્કો | કરાચી |
એસ. કોરિયા કોરિયા એરોસ્પેસ સંશોધન સંસ્થા | કારી ડેજિયોન |
બ્રાઝિલ – બ્રાઝિલિયન સ્પેસ એજન્સી AEB | બ્રાઝિલિયા |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં વિશ્વના દેશોની અવકાશ એજન્સીઓ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-