પ્રિય મિત્રો અહીં, ઉત્તર અને દક્ષિણ અમેરિકન દેશોની રાજધાની વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ઉત્તર અને દક્ષિણ અમેરિકન દેશોની રાજધાની વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

ઉત્તર અને દક્ષિણ અમેરિકન દેશોની રાજધાની
ઉત્તર અમેરિકન દેશોની રાજધાની – મેઇનલેન્ડ
| દેશનું નામ | પાટનગર |
| મેક્સિકો | મેક્સિકો શહેર |
| બેલીઝ | બેલ્મોપન |
| હોન્ડુરાસ | ટેગુસીગાલ્પા |
| નિકારાગુઆ | મનાગુઆ |
| પનામા | પનામા સિટી |
| ગ્વાટેમાલા | ગ્વાટેમાલા સિટી |
| કેનેડા | ઓટાવા |
| યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા | વોશિંગટન ડીસી |
| એલ સાલ્વાડોર | સાન સાલ્વાડોર |
| કોસ્ટા રિકા | સેન જોસ |
ઉત્તર અમેરિકન દેશોની રાજધાની – કેરેબિયન દેશો
| દેશનું નામ | પાટનગર |
| સેન્ટ કિટ્સ-નેવિસ | બેસેટેરે |
| સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ | કિંગ્સટાઉન |
| ત્રિનિદાદ અને ટોબેગો | પોર્ટ-ઓફ-સ્પેન |
| એન્ટિગુઆ અને બાર્બુડા | સેન્ટ જ્હોન્સ |
| બહામાસ | નાસાઉ |
| બાર્બાડોસ | બ્રિજટાઉન |
| ક્યુબા | હવાના |
| ડોમિનિકન રિપબ્લિક | સાન્ટો ડોમિંગો |
| ગ્રેનાડા | સેન્ટ જ્યોર્જ |
| હૈતી | પોર્ટ-ઓ-પ્રિન્સ |
| ડોમિનિકા | રોઝો |
| જમૈકા | કિંગ્સ્ટન |
| સેન્ટ લુસિયા | કાસ્ટ્રીઝ |
દક્ષિણ અમેરિકન દેશોની રાજધાની
| દેશનું નામ | પાટનગર |
| બ્રાઝિલ | બ્રાઝિલિયા |
| ચિલી | સેન્ટિયાગો |
| કોલંબિયા | બોગોટા |
| એક્વાડોર | ક્વિટો |
| ગયાના | જ્યોર્જટાઉન |
| પેરાગ્વે | અસુન્સિયન |
| પેરુ | લિમા |
| વેનેઝુએલા | કારાકાસ |
| ઉરુગ્વે | મોન્ટેવિડિયો |
| સુરીનામ | પરમારિબો |
| આર્જેન્ટિના | બ્યુનોસ એરેસ |
| બોલિવિયા | સુક્રે અને લા પાઝ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ઉત્તર અને દક્ષિણ અમેરિકન દેશોની રાજધાની વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-