પ્રિય મિત્રો અહીં, ASEAN માં સમાવેશ દેશોના નામ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ASEAN Na Desho વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ASEAN માં સમાવેશ દેશોના નામ
ASEAN નું પૂરું નામ:-
સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સનું સંગઠન
SAARC માં સમાવેશ દેશોના નામ | તેના દેશોના પાટનગર |
કંબોડિયા | ફ્નોમ પેન્હ |
લાઓ પીડીઆર | વિએન્ટિયન |
બ્રુનેઇ દારુસલામ | બંદર સેરી બેગવાન |
મલેશિયા | કુઆલાલંપુર |
વિયેતનામ | હનોઈ |
થાઈલેન્ડ | બેંગકોક |
ઈન્ડોનેશિયા | જકાર્તા |
ફિલિપાઇન્સ | મનિલા |
મ્યાનમાર | નાયપિતાવ |
સિંગાપુર | સિંગાપુર |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ASEAN Na Desho વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-