ASEAN માં સમાવેશ દેશોના નામ | ASEAN Na Desho

 

 

પ્રિય મિત્રો અહીં, ASEAN માં સમાવેશ દેશોના નામ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ASEAN Na Desho વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ASEAN માં સમાવેશ દેશોના નામ

 

ASEAN માં સમાવેશ દેશોના નામ

ASEAN નું પૂરું નામ:-

સાઉથ ઈસ્ટ એશિયન નેશન્સનું સંગઠન

 

SAARC માં સમાવેશ દેશોના નામ તેના દેશોના પાટનગર
કંબોડિયા ફ્નોમ પેન્હ
લાઓ પીડીઆર વિએન્ટિયન
બ્રુનેઇ દારુસલામ બંદર સેરી બેગવાન
મલેશિયા કુઆલાલંપુર
વિયેતનામ હનોઈ
થાઈલેન્ડ બેંગકોક
ઈન્ડોનેશિયા જકાર્તા
ફિલિપાઇન્સ મનિલા
મ્યાનમાર નાયપિતાવ
સિંગાપુર સિંગાપુર

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ASEAN Na Desho વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment