યુરોપિયન યુનિયનમાં સમાવેશ દેશો | Yuropiyan Yuniyanan Ma Samavesh Desho

 

પ્રિય મિત્રો અહીં,  યુરોપિયન યુનિયનમાં સમાવેશ દેશો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે Yuropiyan Yuniyanan Ma Samavesh Desho વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

યુરોપિયન યુનિયનમાં સમાવેશ દેશો

 

યુરોપિયન યુનિયનમાં સમાવેશ દેશો

જી – 7 માં સમાવેશ દેશોના નામ કયો દેશ કયારે જોડાયો
ઑસ્ટ્રિયા 1995
બેલ્જિયમ 1992
બલ્ગેરિયા 2007
સાયપ્રસ 2004
ચેક 2004
ડેનમાર્ક 1973
એસ્ટોનિયા 2004
ફિનલેન્ડ 1995
ફ્રાન્સ 1952
જર્મની 1952
ગ્રીસ 1981
હંગેરી 2004
આયર્લેન્ડ 1973
ઇટાલી 1952
લાતવિયા 2004
લિથુઆનિયા 2004
લક્ઝમબર્ગ 1952
માલ્ટા 2004
નેધરલેન્ડ 1952
પોલેન્ડ 2004
પોર્ટુગલ 1986
રોમાનિયા 2007
સ્લોવેકિયા 2004
સ્લોવેનિયા 2004
સ્પેન 1986
સ્વીડન 1995
ક્રોએશિયા 2013

 

 

યુરોપિયન યુનિયનમાં સમાવેશ દેશોના નામ અને તેનું પાટનગર

યુરોપિયન યુનિયનમાં સમાવેશ દેશોના નામ તે દેશોના પાટનગર
ઑસ્ટ્રિયા વિયેના
બેલ્જિયમ બ્રસેલ્સ શહેર
બલ્ગેરિયા સોફિયા
સાયપ્રસ નિકોસિયા
ચેક રિપબ્લિક પ્રાગ
ડેનમાર્ક કોપનહેગન
એસ્ટોનિયા ટેલિન
ફિનલેન્ડ હેલસિંકી
ફ્રાન્સ પેરિસ
જર્મની બર્લિન
ગ્રીસ એથેન્સ
હંગેરી બુડાપેસ્ટ
આયર્લેન્ડ ડબલિન
ઇટાલી રોમ
લાતવિયા રિગા
લિથુઆનિયા વિલિનઅસ
લક્ઝમબર્ગ લક્ઝમબર્ગ
માલ્ટા વેલેટ્ટા
નેધરલેન્ડ એમસ્ટર્ડમ
પોર્ટુગલ લિસબન
રોમાનિયા બુકારેસ્ટ
પોલેન્ડ વોર્શ
સ્લોવેકિયા બ્રાતિસ્લાવા
સ્લોવેનિયા લ્યુબ્લજાના
સ્પેન મેડ્રિડ
સ્વીડન સ્ટોકહોમ
ક્રોએશિયા ઝાગ્રેબ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં યુરોપિયન યુનિયનમાં સમાવેશ દેશો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment