8મી અનુસૂચિ : બંધારણીય માન્ય ભાષાઓ

 

પ્રિય મિત્રો અહીં, 8મી અનુસૂચિ : બંધારણીય માન્ય ભાષાઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે 8મી અનુસૂચિ : બંધારણીય માન્ય ભાષાઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

8મી અનુસૂચિ : બંધારણીય માન્ય ભાષાઓ

 

8મી અનુસૂચિ : બંધારણીય માન્ય ભાષાઓ

ભાષા વર્ષ કયા બોલાય છે
સંસ્કૃત 1950
સિંધી 1967 ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં
સાંથલી 2003 ઝારખંડ, બિહારમાં સંથાલ આદિજાતિ દ્વારા બોલાતી
ઉર્દુ 1950 ઉત્તર ભારત
તેલુગુ 1950 આંધ્ર પ્રદેશ, તેલંગાણા
તમિલ 1950 તમિલનાડુ, પુડુચેરી
આસામી 1950 આસામ
બંગાળી 1950 પશ્ચિમ બંગાળ
બોડો 2003 આસામ, પશ્ચિમ બંગાળ
ડોગરી 2003 જમ્મુ, હિમાચલ પ્રદેશ
ગુજરાતી 1950 ગુજરાત
હિન્દી 1950 ઉત્તરીય રાજ્યોના મોટાભાગના ભાગો
કાશ્મીરી 1950 જમ્મુ અને કાશ્મીર
કન્નડ 1950 કર્ણાટક
કોંકણી 1992 ગોવા અને કર્ણાટક
મલયાલમ 1950 કેરળ
મણિપુરી 1992 મણિપુરી
મરાઠી 1950 મહારાષ્ટ્ર
મૈથિલી 2003 બિહારમાં
નેપાળી 1992 સિક્કિમ અને પશ્ચિમ બંગાળ
ઓડિયા 1950 ઓડિશા
પંજાબી 1950 પંજાબ, ચંદીગઢ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં 8મી અનુસૂચિ : બંધારણીય માન્ય ભાષાઓ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “8મી અનુસૂચિ : બંધારણીય માન્ય ભાષાઓ”

Leave a Comment