પ્રિય મિત્રો અહીં, પુરાતત્વીય સ્થળ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે પુરાતત્વીય સ્થળ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

પુરાતત્વીય સ્થળ
| પુરાતત્વીય સ્થળના નામ | ભારતમાં કયા આવેલ છે? |
| ધોળાવીરા | ગુજરાતમાં કચ્છ જિલ્લો. |
| લોથલ | ગુજરાતમાં અમદાવાદ. |
| રાખીગઢી | હરિયાણાનો હિસાર જિલ્લો. |
| અત્તિરમ્પક્કમ | તમિલનાડુમાં તિરુવલ્લુર જિલ્લો. |
| દૈમાબાદ | મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લો. |
| જોર્વે | મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લો. |
| કાલીબંગન | રાજસ્થાનનો હનુમાનગઢ જિલ્લો. |
| ભીરન્ના | હરિયાણામાં ફતેહાબાદ જિલ્લો |
| બાણાવલી | હરિયાણામાં ફતેહાબાદ જિલ્લો. |
| અદિચ્છનાલ્લુર | તમિલનાડુમાં થુથુકુડી જિલ્લો. |
| ગનેરીવાલા | પંજાબ, પાકિસ્તાન. |
| મહેરગઢ | પાકિસ્તાનમાં બલૂચિસ્તાન |
| અમરી દાદુ | પાકિસ્તાનમાં સિંધ. |
| ચંહુદરો મુલાન સંધ | પાકિસ્તાનમાં સિંધ. |
| હડપ્પા | પાકિસ્તાનમાં પંજાબનો મોન્ટગોમરી જિલ્લો. |
| મોહેંજોદરો | પાકિસ્તાનમાં સિંધનો લરકાના જિલ્લો. |
| શોર્ટુગાઈ | ઉત્તર અફઘાનિસ્તાન. |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Puratatviy Sthal વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-