પ્રિય મિત્રો અહીં, ભારતના મહેલો અને ઇમારતો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતના મહેલો અને ઇમારતો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતના મહેલો અને ઇમારતો
મહેલોના નામ | ભારતમાં કયા આવેલ | કોણે બનાવ્યુ હતું |
હવા મહેલ | જયપુર | મહારાજા સવાઈ પ્રતાપ સિંહ |
અંબર પેલેસ | જયપુર | રાજા માન સિંહ |
શીશ મહેલ | પટિયાલા, પંજાબ | મહારાજા નરિન્દર સિંહ |
મહારાજા પેલેસ અથવા મૈસુર પેલેસ મૈસુર | – | કૃષ્ણરાજેન્દ્ર |
લક્ષ્મી વિલાસ પેલેસ | વડોદરા | સયાજીરાવ ગાયકવાડ |
લાલગઢ પેલેસ | બિકાનેર | મહારાજા ગંગા સિંહ |
આઇલેન્ડ પેલેસ | હૈદરાબાદ | નવાબ વિકાર-ઉલ-ઉમરા |
ફલકનુમા પેલેસ | ઉદયપુર | મેવાડના સિસોદિયા શાસકો |
નીરમહલ પેલેસ | પશ્ચિમ ત્રિપુરા | રાજા બીર બિક્રમ કિશોર દેબબરમન |
આનંદ ભવન | અલ્હાબાદ | મોતીલાલ નેહરુ |
ચૌમોહલ્લા પેલેસ | હૈદરાબાદ | અસફ જહિ વંશ |
રાષ્ટ્રપતિ ભવન | નવી દિલ્હી | એડવર્ડ લ્યુટિયન્સ |
જહાઝ મહેલ | માંડુ, એમપી | સુલતાન ગિયાસ-ઉદ્દ-દિન ખિલજી |
વિક્ટોરિયા મેમોરિયલ | કોલકાતા | વિલિયમ ઇમર્સન |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતના મહેલો અને ઇમારતો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-