ભારતના મહેલો અને ઇમારતો | Bharat Na Mahelo Ane Emarato

 

પ્રિય મિત્રો અહીં, ભારતના મહેલો અને ઇમારતો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતના મહેલો અને ઇમારતો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

ભારતના મહેલો અને ઇમારતો

 

ભારતના મહેલો અને ઇમારતો

મહેલોના નામ  ભારતમાં કયા આવેલ  કોણે બનાવ્યુ હતું
હવા મહેલ જયપુર મહારાજા સવાઈ પ્રતાપ સિંહ
અંબર પેલેસ જયપુર રાજા માન સિંહ
શીશ મહેલ પટિયાલા, પંજાબ મહારાજા નરિન્દર સિંહ
મહારાજા પેલેસ અથવા મૈસુર પેલેસ મૈસુર કૃષ્ણરાજેન્દ્ર
લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા સયાજીરાવ ગાયકવાડ
લાલગઢ પેલેસ બિકાનેર મહારાજા ગંગા સિંહ
આઇલેન્ડ પેલેસ હૈદરાબાદ નવાબ વિકાર-ઉલ-ઉમરા
ફલકનુમા પેલેસ ઉદયપુર મેવાડના સિસોદિયા શાસકો
નીરમહલ પેલેસ પશ્ચિમ ત્રિપુરા રાજા બીર બિક્રમ કિશોર દેબબરમન
આનંદ ભવન અલ્હાબાદ મોતીલાલ નેહરુ
ચૌમોહલ્લા પેલેસ હૈદરાબાદ અસફ જહિ વંશ
રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી એડવર્ડ લ્યુટિયન્સ
જહાઝ મહેલ માંડુ, એમપી સુલતાન ગિયાસ-ઉદ્દ-દિન ખિલજી
વિક્ટોરિયા મેમોરિયલ કોલકાતા વિલિયમ ઇમર્સન

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતના મહેલો અને ઇમારતો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ભારતના મહેલો અને ઇમારતો | Bharat Na Mahelo Ane Emarato”

Leave a Comment