પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલા પુલ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે Bharat Ma Avela Pul વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતમાં આવેલા પુલ
ભારતમાં આવેલા પુલનું નામ | ભારતમાં કયા આવેલ છે? |
એલિસ બ્રિજ | અમદાવાદ |
સિગ્નેચર બ્રિજ | દિલ્હી |
રાજ્યાભિષેક પુલ | તિસ્તા સિલીગુડી |
મહાત્મા ગાંધી સેતુ | પટના, બિહાર |
નેહરુ સેતુ | બિહાર |
લક્ષ્મણ ઝુલા | ઋષિકેશ, ઉત્તરાખંડ |
વેમ્બનાડ રેલ્વે બ્રિજ | કોચી, કેરળ |
વિવેકાનંદ સેતુ | કોલકાતા |
ભૂપેન હજારિકા સેતુ | લોહિત આસામ |
હાવડા બ્રિજ | કોલકાતા |
પમ્બન બ્રિજ | રામેશ્વરમ, તમિલનાડુ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ma Avela Pul વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-