ભારતની ઓઇલ રિફાઇનરીઓ | Bharat Ni Oil Rifaenario

 

પ્રિય મિત્રો અહીં, ભારતની ઓઇલ રિફાઇનરીઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતની ઓઇલ રિફાઇનરીઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ભારતની ઓઇલ રિફાઇનરીઓ

 

ભારતની ઓઇલ રિફાઇનરીઓ

ઓઇલ રિફાઇનરી કયા રાજ્યમાં આવેલ છે?
ગુવાહાટી આસામ
પાણીપત હરિયાણા
પારાદીપ ઓડિશા
ડિગબોઇ આસામ
મનાલી તમિલનાડુ
નરીમનમ તમિલનાડુ
બોંગાઈગાંવ આસામ
કોચી કેરળ
નુમાલીગઢ આસામ
મથુરા ઉત્તર પ્રદેશ
તાતીપાકા આંધ્ર પ્રદેશ
મેંગલોર કર્ણાટક
મુંબઈ મહારાષ્ટ્ર
હલ્દિયા પશ્ચિમ બંગાળ
બીના મધ્યપ્રદેશ
મુંબઈ મહારાષ્ટ્ર
કોયાલી ગુજરાત
વિશાખાપટ્ટનમ આંધ્ર પ્રદેશ
જામનગર ગુજરાત
વાડીનાર ગુજરાત
ભટીંડા પંજાબ
બરૌની બિહાર

 

ભારતની ઓઇલ રિફાઇનરીઓ અને તેની માલિકી 

 

ઓઇલ રિફાઇનરી કોણ માલિકી ધરાવે છે?
ગુવાહાટી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન
પાણીપત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન
પારાદીપ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન
ડિગબોઇ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન
મનાલી ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પ લિ
નરીમનમ ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પ લિ
બોંગાઈગાંવ બોંગાઈગાંવ રિફાઈનરીઝ એન્ડ પેટ્રોકેમિકલ્સ લિ
કોચી કોચી રિફાઇનરીઝ લિ
નુમાલીગઢ નુમાલીગઢ રિફાઇનરીઝ લિ.
મથુરા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન
તાતીપાકા ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિ
મેંગલોર મેંગલોર રિફાઈનરીઝ એન્ડ પેટ્રોકેમિકલ્સ લિ
મુંબઈ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ
હલ્દિયા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન
બીના ભારત પેટ્રોલિયમ અને ઓમાન ઓઈલ કંપની
મુંબઈ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ
કોયાલી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન
વિશાખાપટ્ટનમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ
જામનગર રિલાયન્સ પેટ્રોલિયમ લિ
વાડીનાર એસ્સાર ઓઈલ લિ
ભટીંડા હિન્દુસ્તાન મિત્તલ એનર્જી લિમિટેડ
બરૌની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ni Oil Rifaenario વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “ભારતની ઓઇલ રિફાઇનરીઓ | Bharat Ni Oil Rifaenario”

Leave a Comment