દુનિયાના દેશો અને તેની રાષ્ટ્રીય રમતો | Duniyana Desho Ane Teni Rastriy Ramto

 

પ્રિય મિત્રો અહીં દુનિયાના દેશો અને તેની રાષ્ટ્રીય રમતો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના પાડોશી દેશ અને તેને સંબધિત રાજ્યો કયા છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

દુનિયાના દેશો અને તેની રાષ્ટ્રીય રમતો

 

દુનિયાના દેશો અને તેની રાષ્ટ્રીય રમતો

દેશનુ નામ તે દેશની રાષ્ટ્રીય રમત
ભારત હોકી
ઇઝરાઇલ ફૂટબોલ
ઇટાલી ફૂટબોલ
ઇન્ડોનેશિયા બેડમીંટન
લિથુનીયા બાસ્કેટબોલ
ઈરાન કુસ્તી
અફઘાનિસ્તાન બુઝકાશી
બાર્બુડા અને એન્ટિગુઆ ક્રિકેટ
આર્જેન્ટિના પાટો
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ
બાંગ્લાદેશ કબડ્ડી
બાર્બાડોઝ ક્રિકેટ
બમૂડા ક્રિકેટ
ભૂટાન તીરંદાજી
બ્રાઝીલ કેપોઇરા
બલ્ગેરિયા વજન પ્રશિક્ષણ
કેનેડા લેક્રોસે અને આઈસ હોકી
ચીલી ચીલીન રોડીયો
ચીન ટેબલ ટેનિસ
ક્યૂબા બેઝબોલ
ઝેક રિપબ્લિક આઈસ હોકી
ડોમિનિકન રિપબ્લિક બેઝબોલ
ઇંગ્લેન્ડ ક્રિકેટ
ફ્રાન્સ ફૂટબોલ
હંગેરી વોટર પોલો
હૈતી ફૂટબોલ
શ્રીલંકા વોલીબોલ
સ્વિટઝલેન્ડ જિમ્નેસ્ટિક્સ અને શુટિંગ
તાજિકિસ્તાન ગુસ્ટીગિરિ
તુર્કી તેલ કુસ્તી
યુએસએ બેઝબોલ
વેનેઝએલા બેઝબોલ
જમૈકા ક્રિકેટ
જાપાન સુમો રસલિંગ
મલેશિયા સેપકટકરાવ
મોરિશિયસ ફૂટબોલ
મેકસીકો ચેરીરિયા
નેપાળ દાંડી બાયો
ન્યુઝીલેન્ડ રગ્બી યુનિયન
નોર્વે ક્રોસ કન્ટ્રી સ્કીઇગ
પાકિસ્તાન હોકી
ફિલિપાઇન્સ આર્નીસ
પોલેન્ડ ફૂટબોલ
પેરુ પેલેટા ફ્રન્ટોન
રશિયા બેન્ડી
સ્કોટલેન્ડ ગોલ્ફ
સર્બીયા વોટર પોલો, ફૂટબોલ, વોલીબોલ અને બાસ્કેટબોલ
સ્લોવેનિયા સ્કીઇગ
દક્ષિણ કોરિયા તા ક્વાન ડૂ
મંગોલિયા તીરંદાજી, ઘોડેસવારી અને મંગોલિયન કુસ્તી

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને દુનિયાના દેશો અને તેની રાષ્ટ્રીય રમતોની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “દુનિયાના દેશો અને તેની રાષ્ટ્રીય રમતો | Duniyana Desho Ane Teni Rastriy Ramto”

Leave a Comment