દુનિયાની પ્રસિદ્ધ સરહદો | Duniyani Prasidh Sarhdo

 

પ્રિય મિત્રો અહીં દુનિયાની પ્રસિદ્ધ સરહદો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં દુનિયાના દેશો અને તે દેશોમા આવેલા સરહદો વિશે માહિતી આપી છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

દુનિયાની પ્રસિદ્ધ સરહદો

 

દુનિયાની પ્રસિદ્ધ સરહદો

સરહદનું નામ કયા દેશોમા આવેલ છે?
24 પેરેલલ લાઈન ભારત અને પાકિસ્તાન
રેડક્લિક લાઈન ભારત અને પાકિસ્તાન
પાલ્કની સમુદ્રધૂની ભારત અને શ્રીલંકા
મેકમોહન લાઈન ભારત અને ચીન
દૂરાન્દ લાઈન ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન
ઓર્ડર નેસ લાઈન પૉલેન્ડ અને જર્મની
હીદેન્બર્ગ લાઈન પૉલેન્ડ અને જર્મની
મેગીનોટ લાઈન જર્મની અને ફ્રાન્સ
સેગ્ફીડ લાઈન જર્મની અને ફ્રાન્સ
મેનરહિમ રશિયા અને ફિનલેન્ડ
49 પેરેલલ લાઈન યુ. એસ. એ અને કેનેડા
38 પેરેલલ લાઈન ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા
17 પેરેલલ લાઈન ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને દુનિયાની પ્રસિદ્ધ સરહદો ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment