ભારતમાં આવેલા પુલ | Bharat Ma Avela Pul

 

પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલા પુલ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે Bharat Ma Avela Pul વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

Bharat Ma Avela Pul
Bharat Ma Avela Pul

 

ભારતમાં આવેલા પુલ

ભારતમાં આવેલા પુલનું નામ  ભારતમાં કયા આવેલ છે?
એલિસ બ્રિજ અમદાવાદ
સિગ્નેચર બ્રિજ દિલ્હી
રાજ્યાભિષેક પુલ તિસ્તા સિલીગુડી
મહાત્મા ગાંધી સેતુ પટના, બિહાર
નેહરુ સેતુ બિહાર
લક્ષ્મણ ઝુલા ઋષિકેશ, ઉત્તરાખંડ
વેમ્બનાડ રેલ્વે બ્રિજ કોચી, કેરળ
વિવેકાનંદ સેતુ કોલકાતા
ભૂપેન હજારિકા સેતુ લોહિત આસામ
હાવડા બ્રિજ કોલકાતા
પમ્બન બ્રિજ રામેશ્વરમ, તમિલનાડુ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ma Avela Pul વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ભારતમાં આવેલા પુલ | Bharat Ma Avela Pul”

Leave a Comment