પ્રિય મિત્રો અહીં, ભારતીય રાજ્યોના પ્રથમ મુખ્યમંત્રીઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતીય રાજ્યોના પ્રથમ મુખ્યમંત્રીઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

ભારતીય રાજ્યોના પ્રથમ મુખ્યમંત્રીઓ
| રાજ્યનું નામ | પ્રથમ મુખ્યમંત્રીનું નામ | સમય |
| ગુજરાત | જીવરાજ નારાયણ મહેતા | 1960 – 1963 |
| ગોવા | પ્રતાપ સિંહ રાણે | 1987 – 1990 |
| દિલ્હી | ચૌધરી બ્રહ્મ પ્રકાશ | 1952 – 1955 |
| બિહાર | કૃષ્ણ સિંહા | 1947 – 1961 |
| છત્તીસગઢ | અજીત જોગી | 2000 – 2003 |
| હરિયાણા | પંડિત ભગવત દયાલ શર્મા | 1966 – 1977 |
| હિમાચલ પ્રદેશ | યશવંતસિંહ પરમાર | 1952 – 1956 |
| ઉત્તર પ્રદેશ | ગોવિંદ બલ્લભ પંત | 1950 – 1954 |
| ઉત્તરાખંડ | નિત્યાનંદ સ્વામી | 2000 – 2001 |
| પશ્ચિમ બંગાળ | પ્રફુલ્લ ચંદ્ર ઘોષ | 1947 – 1948 |
| ગોવા, દમણ અને દીવ (UT) | દયાનંદ બાંદોડકર | 1963 – 1966 |
| આંધ્ર (રાજ્ય) | તંગુતુરી પ્રકાશમ પંતુલુ | 1953 – 1954 |
| આંધ્ર પ્રદેશ (અલગ) | એન ચંદ્રબાબુ નાયડુ | 2014 – 2019 |
| તેલંગાણા | કે ચંદ્રશેખર રાવ | 2014 |
| અરુણાચલ પ્રદેશ | પ્રેમ ખાંડુ થુંગન | 1975 – 1979 |
| આસામ | ગોપીનાથ બોરડોલોઈ | 1947 – 1950 |
| મેઘાલય | વિલિયમસન એ. સંગમા | 1970 – 1972 |
| મિઝોરમ | ચિ. ચુંગા | 1972 – 1977 |
| નાગાલેન્ડ | પી. શિલુ એઓ | 1963 – 1966 |
| ઓડિશા | હરેકૃષ્ણ મહાતાબ | 1946 – 1950 |
| જમ્મુ અને કાશ્મીર | ગુલામ મોહમ્મદ સાદિક | 1965 – 1971 |
| ઝારખંડ | બાબુ લાલ મરાંડી | 2000 – 2003 |
| આંધ્ર પ્રદેશ (યુનાઇટેડ) | નીલમ સંજીવા રેડ્ડી | 1956 – 1960 |
| હૈદરાબાદ (રાજ્ય) | એમકે વેલોડી | 1950 – 1952 |
| પંજાબ (હરિયાણાના વિભાજન પછી) | ગિયાની ગુરમુખ સિંઘ મુસાફિર | 1966 – 1977 |
| પંજાબ (યુનાઇટેડ) | ગોપી ચંદ ભાર્ગવ | 1947 – 1949 |
| રાજસ્થાન | હીરા લાલ શાસ્ત્રી | 1949 – 1951 |
| સિક્કિમ | કાઝી લેન્દુપ દોરજી | 1975 – 1979 |
| મદ્રાસ રાજ્ય | ઓપી રામાસ્વામી રેડડિયાર | 1947 – 1949 |
| તમિલનાડુ | સીએન અન્નાદુરાઈ | જાન્યુઆરી 1969 – ફેબ્રુઆરી 1969 |
| બોમ્બે સ્ટેટ | બી.જી. ખેર | 1947 – 1952 |
| મહારાષ્ટ્ર | યશવંતરાવ ચવ્હાણ | 1960 – 1962 |
| મણિપુર | મૈરેમ્બમ કોઈરેંગ સિંઘ | 1963 – 1967 |
| કર્ણાટક | કે. ચેંગલરાય રેડ્ડી | 1947 – 1952 |
| કેરળ | ઇએમએસ નંબૂદીરીપદ | 1957 – 1959 |
| મધ્યપ્રદેશ | રવિશંકર શુક્લ | નવેમ્બર 1956 – ડિસેમ્બર 1956 |
| ત્રિપુરા | લાલ સિંહ | 1963 – 1971 |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતીય રાજ્યોના પ્રથમ મુખ્યમંત્રીઓ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-