મુઘલ શાસન દરમિયાન બંધાયેલા સ્મારકો | Monuments built during Mughal rule

 

પ્રિય મિત્રો અહીં, મુઘલ શાસન દરમિયાન બંધાયેલા સ્મારકો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે મુઘલ શાસન દરમિયાન બંધાયેલા સ્મારકો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

મુઘલ શાસન દરમિયાન બંધાયેલા સ્મારકો

 

મુઘલ શાસન દરમિયાન બંધાયેલા સ્મારકો

સ્મારકોના નામ  કોના દ્રારા બંધાયેલા કયા આવેલ છે?
તાજમહલ શાહજહાં આગ્રા
હુમાયુની કબર અકબર દિલ્હી
બુલંદ દરવાજા અકબર ફતેહપુર સીકરી
શાલીમાર બાગ જહાંગીર શ્રીનગર
અકબરની કબર અકબરે શરૂ કર્યું અને જહાંગીરે પૂરું કર્યું સિકંદરા, આગ્રા
જહાંગીરની કબર શાહજહાં શાહદરા બાગ, લાહોર
ઇતમાદ-ઉદ-દૌલાની કબર નૂરજહાં આગ્રા
શાલીમાર ગાર્ડન્સ શાહજહાં લાહોર
જામા મસ્જિદ શાહજહાં દિલ્હી
બીબી કા મકબરા આઝમ શાહ ઔરંગાબાદ
લાલ કિલ્લો શાહજહાં દિલ્હી
સલીમ ચિસ્તીની કબર અકબર ફતેહપુર સીકરી

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં મુઘલ શાસન દરમિયાન બંધાયેલા સ્મારકો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment