ભારતીય રાજ્યોના પ્રથમ મુખ્યમંત્રીઓ | First Chief Ministers of Indian States

 

પ્રિય મિત્રો અહીં, ભારતીય રાજ્યોના પ્રથમ મુખ્યમંત્રીઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતીય રાજ્યોના પ્રથમ મુખ્યમંત્રીઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ભારતીય રાજ્યોના પ્રથમ મુખ્યમંત્રીઓ

 

ભારતીય રાજ્યોના પ્રથમ મુખ્યમંત્રીઓ

રાજ્યનું નામ  પ્રથમ મુખ્યમંત્રીનું નામ સમય
ગુજરાત જીવરાજ નારાયણ મહેતા 1960 – 1963
ગોવા પ્રતાપ સિંહ રાણે 1987 – 1990
દિલ્હી ચૌધરી બ્રહ્મ પ્રકાશ 1952 – 1955
બિહાર કૃષ્ણ સિંહા 1947 – 1961
છત્તીસગઢ અજીત જોગી 2000 – 2003
હરિયાણા પંડિત ભગવત દયાલ શર્મા 1966 – 1977
હિમાચલ પ્રદેશ યશવંતસિંહ પરમાર 1952 – 1956
ઉત્તર પ્રદેશ ગોવિંદ બલ્લભ પંત 1950 – 1954
ઉત્તરાખંડ નિત્યાનંદ સ્વામી 2000 – 2001
પશ્ચિમ બંગાળ પ્રફુલ્લ ચંદ્ર ઘોષ 1947 – 1948
ગોવા, દમણ અને દીવ (UT) દયાનંદ બાંદોડકર 1963 – 1966
આંધ્ર (રાજ્ય) તંગુતુરી પ્રકાશમ પંતુલુ 1953 – 1954
આંધ્ર પ્રદેશ (અલગ) એન ચંદ્રબાબુ નાયડુ 2014 – 2019
તેલંગાણા કે ચંદ્રશેખર રાવ 2014
અરુણાચલ પ્રદેશ પ્રેમ ખાંડુ થુંગન 1975 – 1979
આસામ ગોપીનાથ બોરડોલોઈ 1947 – 1950
મેઘાલય વિલિયમસન એ. સંગમા 1970 – 1972
મિઝોરમ ચિ. ચુંગા 1972 – 1977
નાગાલેન્ડ પી. શિલુ એઓ 1963 – 1966
ઓડિશા હરેકૃષ્ણ મહાતાબ 1946 – 1950
જમ્મુ અને કાશ્મીર ગુલામ મોહમ્મદ સાદિક 1965 – 1971
ઝારખંડ બાબુ લાલ મરાંડી 2000 – 2003
આંધ્ર પ્રદેશ (યુનાઇટેડ) નીલમ સંજીવા રેડ્ડી 1956 – 1960
હૈદરાબાદ (રાજ્ય) એમકે વેલોડી 1950 – 1952
પંજાબ (હરિયાણાના વિભાજન પછી) ગિયાની ગુરમુખ સિંઘ મુસાફિર 1966 – 1977
પંજાબ (યુનાઇટેડ) ગોપી ચંદ ભાર્ગવ 1947 – 1949
રાજસ્થાન હીરા લાલ શાસ્ત્રી 1949 – 1951
સિક્કિમ કાઝી લેન્દુપ દોરજી 1975 – 1979
મદ્રાસ રાજ્ય ઓપી રામાસ્વામી રેડડિયાર 1947 – 1949
તમિલનાડુ સીએન અન્નાદુરાઈ જાન્યુઆરી 1969 – ફેબ્રુઆરી 1969
બોમ્બે સ્ટેટ બી.જી. ખેર 1947 – 1952
મહારાષ્ટ્ર યશવંતરાવ ચવ્હાણ 1960 – 1962
મણિપુર મૈરેમ્બમ કોઈરેંગ સિંઘ 1963 – 1967
કર્ણાટક કે. ચેંગલરાય રેડ્ડી 1947 – 1952
કેરળ ઇએમએસ નંબૂદીરીપદ 1957 – 1959
મધ્યપ્રદેશ રવિશંકર શુક્લ નવેમ્બર 1956 – ડિસેમ્બર 1956
ત્રિપુરા લાલ સિંહ 1963 – 1971

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતીય રાજ્યોના પ્રથમ મુખ્યમંત્રીઓ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “ભારતીય રાજ્યોના પ્રથમ મુખ્યમંત્રીઓ | First Chief Ministers of Indian States”

Leave a Comment