પ્રિય મિત્રો અહીં, વિશ્વમાં પ્રથમ મહિલા વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે વિશ્વમાં પ્રથમ મહિલા વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
વિશ્વમાં પ્રથમ મહિલા
ઘટના | મહિલાનું નામ | દેશ |
માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા | જંકો તાબેઈ | જાપાન |
અવકાશમાં પ્રથમ મહિલા | વેલેન્ટિના તેરેશકોવા | યુએસએસઆર |
સોલો ફ્લાઇટમાં એટલાન્ટિક પાર કરનાર પ્રથમ મહિલા | એમેલિયા ઇયરહાર્ટ | યૂુએસએ |
ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર પ્રથમ મહિલા | ચાર્લોટ કૂપર | ઈંગ્લેન્ડ |
વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન | સિરીમાવો બંદરનાયકે | શ્રીલંકા |
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પ્રથમ મહિલા | પેગી વ્હિટસન | યૂુએસએ |
અવકાશમાં પ્રથમ અમેરિકન મહિલા | સેલી રાઈડ | યૂુએસએ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં વિશ્વમાં પ્રથમ મહિલા વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-