વિશ્વમાં પ્રથમ મહિલા | First in the World Women

 

પ્રિય મિત્રો અહીં, વિશ્વમાં પ્રથમ મહિલા વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે વિશ્વમાં પ્રથમ મહિલા વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

વિશ્વમાં પ્રથમ મહિલા

 

વિશ્વમાં પ્રથમ મહિલા

ઘટના  મહિલાનું નામ દેશ
માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ મહિલા જંકો તાબેઈ જાપાન
અવકાશમાં પ્રથમ મહિલા વેલેન્ટિના તેરેશકોવા યુએસએસઆર
સોલો ફ્લાઇટમાં એટલાન્ટિક પાર કરનાર પ્રથમ મહિલા એમેલિયા ઇયરહાર્ટ યૂુએસએ
ઓલિમ્પિક ગોલ્ડ જીતનાર પ્રથમ મહિલા ચાર્લોટ કૂપર ઈંગ્લેન્ડ
વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન સિરીમાવો બંદરનાયકે શ્રીલંકા
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની પ્રથમ મહિલા પેગી વ્હિટસન યૂુએસએ
અવકાશમાં પ્રથમ અમેરિકન મહિલા સેલી રાઈડ યૂુએસએ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં વિશ્વમાં પ્રથમ મહિલા વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment