IDFC Bank Home Loan : આઇડીએફસી બેંક હોમ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

આઇડીએફસી બેંક હોમ લોન – શું મિત્રો તમે IDFC Bank Home Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, આઇડીએફસી બેંક હોમ લોન શું છે, IDFC Bank હોમ લોન પરનો વ્યાજદાર કેટલો છે, આઇડીએફસી બેંક હોમ લોન ના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને IDFC Bank Home Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


આઇડીએફસી બેંક હોમ લોન


આઇડીએફસી બેંક હોમ લોન શું છે? – IDFC Bank Home Loan

આઇડીએફસી બેંક તરફથી આપવામાં આવતી Home Loan તમને ઘર બનાવા કે ખરીદવા માટે  આપવામાં આવે છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ 30 વર્ષ નો હોય છે. આઇડીએફસી બેંક દ્રારા હોમ લોન માટે તમને 5 કરોડ સુધીની લોન આપવામાં આવે છે.


આઇડીએફસી બેંક હોમ લોન  પરનો વ્યાજદર કેટલો છે? – IDFC Bank home loan interest rate

IDFC Bank home loan હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.75% થી વધુ હોય છે. આ વ્યાજદર IDFC Bank Home Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


IDFC બેંક હોમ લોન ના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં નીચે IDFC Bank Home Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

(1) IDFC ફાસ્ટટ્રેક હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર

IDFC ફાસ્ટટ્રેક હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર કોને આપવામાં આવે છે?: તો જો તમે કોઈપણ અન્ય બેંકમાંથી લોન મેળવેલ છે અને તે લોનને તમે ICICI બેંકમાં ટ્રાન્સફર કરવા માંગો છો અથવા ટ્રાન્સફર કરો તો ટ્રાન્સફર કર્યા બાદ તમને તે લોન ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે.

(2) IDFC પ્રથમ હાઉસિંગ લોન

IDFC પ્રથમ હાઉસિંગ લોન કોને આપવામાં આવે છે?: તો જે વ્યક્તિઓ મકાન ખરીદવા, ફ્લેટ ખરીદવા, મકાન બાંધવા, હાલની મિલકતના નવીનીકરણ કરવા અથવા પ્લોટની ખરીદી કે તેના પર મકાન બનાવવા માંગે છે. તેમને આ લોન આપવામાં આવે છે.


આઇડીએફસી બેંક હોમ લોન  મેળવવાની પાત્રતા શું છે?

મિત્રો તમે ઉપર IDFC Bank Home Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે લોનની પાત્રતા આપેલ છે. જે જોઈને તમે કઈ લોન (IDFC Bank Home Loan) માટે પાત્ર છો. તે જાણી શકો છો.

(1) પગારદાર વ્યક્તિઓ માટે પાત્રતા 

  • પગારદાર વ્યક્તિ ભારતીય રહેવાસી કે NRI હોવો જોઈએ.
  • લોન લેનાર વ્યક્તિની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
  • લોન પરિપક્વતા સમયે તેની ઉંમર 60 વર્ષ હોવી જોઈએ.
  • લોન લેનાર વ્યક્તિને ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • લોન લેનાર વ્યક્તિની ન્યૂનતમ આવક રૂપિયા 1/- લાખ હોવી જોઈએ.

(2) સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે પાત્રતા

  • પગારદાર વ્યક્તિ ભારતીય રહેવાસી કે NRI હોવો જોઈએ.
  • લોન લેનાર વ્યક્તિની ઉંમર 23 વર્ષ હોવી જોઈએ.
  • લોન પરિપક્વતા સમયે તેની ઉંમર 70 વર્ષ હોવી જોઈએ.
  • લોન લેનાર વ્યક્તિને ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ.
  • લોન લેનાર વ્યક્તિની ન્યૂનતમ આવક રૂપિયા 1.5/- લાખ હોવી જોઈએ.

આઇડીએફસી બેંક હોમ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – IDFC Bank Home loan documents

  • ફોર્મ 16 અથવા પાન કાર્ડ
  • ફોટો
  • ઓળખ પુરાવો કે સરનામાનો પુરાવો (પાસપોર્ટ, મતદાર આઈડી, ડ્રાઈવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, જોબ કાર્ડ – કોઈપણ એક)
  • આવકનો પુરાવો

પગારદાર વ્યક્તિ માટે ડોક્યુમેન્ટ

  • છેલ્લા 3 મહિનાની પગાર સ્લીપ
  • છેલ્લા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ પગારની ક્રેડિટ દર્શાવતું હોવું જોઈએ.
  • આવકની ગણતરી અથવા ફોર્મ 16 સાથે નવીનતમ ITR
  • લોન મંજૂર અથવા ઋણમુક્તિ શેડ્યૂલ સાથે બેંક સ્ટેટમેન્ટ પ્રૂફ અથવા રિપેમેન્ટ ટ્રૅક પ્રૂફ

સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે પાત્રતા 

  • આવકની ગણતરી સાથે ITR
  • શેડ્યૂલ સાથે બેલેન્સ શીટ અને P&L એકાઉન્ટ
  • છેલ્લા 6 મહિનાના બિઝનેસ એકાઉન્ટનું બેંક સ્ટેટમેન્ટ
  • તાજેતરના નાણાકીય વર્ષમાં આવરી લેવામાં ન આવેલ મહિનાઓ માટે GST રિટર્ન
  • 6 મહિના માટે ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ
  • કોન્ટ્રાક્ટ ઓર્ડરની નકલ અને ફોર્મ 16 – અ

મિલકતનો પુરાવો

  • ફાળવણી અથવા કબજો પત્ર
  • ડ્રાફ્ટ સેલ ડીડ એડ ચેઈન શીર્ષક દસ્તાવેજોની નકલ
  • કાનૂની અહેવાલ મુજબ સોસાયટી તરફથી ના વાંધા પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજો

વ્યવસાય પુરાવો

  • દુકાન સ્થાપનાનું પ્રમાણપત્ર
  • GST રિટર્ન
  • વેપાર કે વ્યાવસાયિક લાઇસન્સ (વેચાણ કર નંબર, આયાતકાર કે નિકાસકર્તાનો કોડ)

 બિઝનેસ એડ્રેસ પ્રૂફ

  • ચૂકવેલ ટેલિફોન બિલ અને ચૂકવેલ વીજળી બિલ લોન અરજીના 3 મહિના કરતાં જૂનું ના હોવું જોઈએ.
  • રજિસ્ટર્ડ અથવા નોટરાઇઝ્ડ રેન્ટ ડીડ
  • મિલકત નોંધાયેલ ખત
  • સરકાર/રજિસ્ટર્ડ સોસાયટીઓ તરફથી મિલકત ફાળવણી પત્ર
  • પ્રોપર્ટી પેપર્સ- અનરજિસ્ટર્ડ સેલ ડીડ વત્તા GPA
  • લેટેસ્ટ બેંક સ્ટેટમેન્ટ અથવા ઉધાર લેનારના નામે અપડેટેડ પાસબુક

આઇડીએફસી બેંક હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

આઇડીએફસી બેંક હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે? લોનની રકમના 3% સુધી

આઇડીએફસી બેંક હોમ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો IDFC Bank Home Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે આઇડીએફસી બેંક હોમ લોન માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની IDFC Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને IDFC Bank Home Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને IDFC બેંક હોમ લોન (IDFC Bank Home Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં IDFC Bank Home Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને IDFC Bank Home loan ની વધુ માહિતી માટે IDFC બેંકની અધિકારી વેબસાઈટ https://www.idfcfirstbank.com/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું IDFC સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : IDFC બેંક દ્રારા 30 વર્ષ સુધીના કાર્યકાળ સાથે હોમ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : IDFC બેંક હોમ લોન પર વ્યાજ દર શું છે?

જવાબ : IDFC Bank home loan હેઠળ આપવામાં આવતી હોમ લોનનો વ્યાજદર 8.75% થી વધુ હોય છે. આ વ્યાજદર IDFC Bank Home Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : IDFC બેંક હોમ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : IDFC Bank home loan હેઠળ હોમ લોન માટે પ્રોસેસિંગ ફી લોનની રકમના 3% સુધી છે.

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment