બ પરથી છોકરીના નામ | Baby Names Form B In Gujarati

 

પ્રિય મિત્રો અહીંયા વૃષભ રાશિ ના અક્ષરો બ,વ,ઉ છે. તેમાંથી બ પરથી છોકરીના નામ (Boy Names Form B In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?

 

બ પરથી છોકરીના નામ

 

બ પરથી છોકરીના નામ

  • બામિની
  • બંદના
  • બાંધુરા
  • બિન્દ્રા
  • બિન્ની
  • બિંદુ
  • બિની
  • બિનિતા
  • બિપાશા
  • બિશાખા
  • બ્રિન્દા
  • બ્રિન્ધા
  • બ્રિસ્તી
  • બાની
  • બનિતા
  • બનમાલા
  • બંસરી
  • બાનુ
  • બરખા
  • બાની
  • બબ્બી
  • બેબી
  • બબીતા
  • બબલી
  • બદ્રિકા
  • બાગેશ્રી
  • બહ્નિશિખા
  • બહુગન્ધા
  • બૈસાખી
  • બકુલા
  • બાલા
  • બારશા
  • બસંતી
  • બીના
  • બેનિશા
  • બિનીતા
  • બેલા
  • બેલીના
  • બિયાના
  • બીબીના
  • બિદિશા
  • બીજલ
  • બિલ્વા
  • બિલવાણી
  • બિનલ
  • બિંદિયા

 

પ્રિય મિત્રો…

અહીં તમને બ પરથી છોકરીના નામ (Boy Names Form B In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.

 

આ પણ વાંચો:-

 

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



Leave a Comment