ફ પરથી છોકરીના નામ | Baby Names Form F In Gujarati

 

પ્રિય મિત્રો અહીંયા ધન રાશિ ના અક્ષરો ફ,ભ,ધ,ઢ છે. તેમાંથી ફ પરથી છોકરીના નામ (Baby Names Form F In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?

 

ફ પરથી છોકરીના નામ

 

ફ પરથી છોકરીના નામ

  • ફેરલ
  • ફિલોમિના
  • ફિરોઝા
  • ફિરયલ
  • ફોલોની
  • ફૂલવતી
  • ફોરા
  • ફાતીના
  • ફૈઝા
  • ફલક
  • ફાલ્ગુ
  • ફાલ્ગુની
  • ફલોની
  • ફલ્વી
  • ફ્રીયા
  • ફ્રેયલ
  • ફુલકી
  • ફુલન
  • ફુલારા
  • ફુલતાશી
  • ફુલવા
  • ફરીદા
  • ફરિહા
  • ફરિયા
  • ફરિશ્તા
  • ફઝીલા
  • ફેની
  • ફોરમ
  • ફ્રેની

 

પ્રિય મિત્રો…

અહીં તમને ફ પરથી છોકરીના નામ (Baby Names Form F In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

1 thought on “ફ પરથી છોકરીના નામ | Baby Names Form F In Gujarati”

Leave a Comment