પ્રિય મિત્રો અહીંયા મિથુન રાશિ ના અક્ષરો બ,વ,ઉ છે. તેમાંથી વ પરથી છોકરીના નામ (Baby Names Form V In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?
વ પરથી છોકરીના નામ
- વિભા
- વિભુષા
- વિભૂતિ
- વિધી
- વિદિશા
- વિદ્યા
- વિદુલા
- વાગીશ્વરી
- વાણી
- વસંતી
- વાચી
- વાચ્યા
- વાગ્દેવી
- વાગેશ્વરી
- વાગીની
- વાગીશા
- વેધ
- વેદિકા
- વીણા
- વેનિશા
- વેનીલા
- વેરોનિકા
- વેતાલી
- વિદ્યુલ
- વિહા
- વિજયા
- વિજયાલક્ષ્મી
- વિજયામ્બિકા
- વિજયંતી
- વિહંગી
- વિકાસિની
- વીક્ષા
- વિલીના
- વિમલા
- વિમિતા
- વિમુધા
- વીણા
- વિનંતિ
- વિનયા
- વિનીલા
- વત્સા
- વિનીતા
- વિની
- વિનિષા
- વિપાસા
- વિરાલી
- વિશાકા
- વિશાખા
- વિશાલી
- વિષ્ણવી
- વિષ્ણુપ્રિયા
- વિસ્મયા
- વિથિકા
- વિવેકા
- વૃધ્ધિ
- વૃંદા
- વૃષા
- વૃષ્ટિ
- વૃત્તિ
- વૃષાલી
- વૃષિકા
- વુમિકા
- વાગીશ્વરી
- વહિની
- વૈભવી
- વૈદેહી
- વૈગા
- વૈજંતી
- વૈજન્તીમાલા
- વૈજયંતી
- વૈખા
- વૈનવી
- વૈશાલી
- વૈષ્ણવી
- વૈશાવી
- વૈશુ
- વૈશ્વી
- વજ્ર
- વજ્રમાલા
- વલ્લભા
- વલ્લભી
- વલ્લરી
- વલ્લી
- વરુણ
- વરુણવી
- વરુણી
- વસંત
- વાસંતી
- વસુદા
- વસુધા
- વસુધરા
- વત્સલા
- વાયા
- વેદ
- વલ્લિકા
- વલસાળા
- વામદેવી
- વંજન
- વનલતા
- વનમયી
- વંશી
- વંશિકા
- વાણ્યા
- વરા
- વરદા
- વામિકા
- વામિલ
- વામસી
- વણજા
- વનજક્ષી
- વનમાલા
- વનાણી
- વંદના
- વંદિતા
- વનીશા
- વાણી
- વનિષા
- વનિશ્રી
- વનિષ્ઠા
- વનિતા
- વનાજા
- વરલક્ષ્મી
- વર્ચા
- વરદાણી
- વરેણ્યા
- વારી
- વરિજા
- વર્ણા
- વર્ણિકા
- વર્ષા
- વર્ષિતા
પ્રિય મિત્રો…
અહીં તમને વ પરથી છોકરીના નામ (Baby Names Form V In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.
આ પણ વાંચો:-