પ્રિય મિત્રો અહીંયા વૃશ્વિક રાશિ ના અક્ષરો ન,ય છે. તેમાંથી ય પરથી છોકરીના નામ (Baby Names Form Y In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?
ય પરથી છોકરીના નામ
- યામિની
- યમુના
- યમુની
- યમ્યા
- યશા
- યશોમતી
- યશ્રી
- યશ્વી
- યાસિકા
- યસ્તિકા
- યૌવની
- યેશા
- યતિ
- યોગીતા
- યોગેશ્વરી
- યશસ્વિની
- યશિકા
- યશિલા
- યશિતા
- યશોદા
- યશોધરા
- યોગિની
- યોગીશ
- યોગીશ્રી
- યોગિતા
- યોગમા
- યુતિકા
- યુવક્ષી
- યુવની
- યુવતિ
- યુવિકા
- યોગા
- યોગિતા
- યોક્ષિતા
- યોનિતા
- યોસાના
- યોશિકા
- યોશિની
- યોશિતા
- યુક્તા
- યુક્તિ
- યુથિકા
- યુતિ
- યાદ
- યજ્ઞા
- યાલિની
- યચના
- યદના
- યાદવી
- યદિતા
- યજના
- યક્ષલી
- યક્ષિણી
- યક્ષિત
- યામી
- યામિકા
- યામીન
પ્રિય મિત્રો…
અહીં તમને ય પરથી છોકરીના નામ (Baby Names Form Y In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.
આ પણ વાંચો:-