ય પરથી છોકરીના નામ | Baby Names Form Y In Gujarati

 

પ્રિય મિત્રો અહીંયા વૃશ્વિક રાશિ ના અક્ષરો ન,ય છે. તેમાંથી ય પરથી છોકરીના નામ (Baby Names Form Y In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?

 

ય પરથી છોકરીના નામ

 

ય પરથી છોકરીના નામ

  • યામિની
  • યમુના
  • યમુની
  • યમ્યા
  • યશા
  • યશોમતી
  • યશ્રી
  • યશ્વી
  • યાસિકા
  • યસ્તિકા
  • યૌવની
  • યેશા
  • યતિ
  • યોગીતા
  • યોગેશ્વરી
  • યશસ્વિની
  • યશિકા
  • યશિલા
  • યશિતા
  • યશોદા
  • યશોધરા
  • યોગિની
  • યોગીશ
  • યોગીશ્રી
  • યોગિતા
  • યોગમા
  • યુતિકા
  • યુવક્ષી
  • યુવની
  • યુવતિ
  • યુવિકા
  • યોગા
  • યોગિતા
  • યોક્ષિતા
  • યોનિતા
  • યોસાના
  • યોશિકા
  • યોશિની
  • યોશિતા
  • યુક્તા
  • યુક્તિ
  • યુથિકા
  • યુતિ
  • યાદ
  • યજ્ઞા
  • યાલિની
  • યચના
  • યદના
  • યાદવી
  • યદિતા
  • યજના
  • યક્ષલી
  • યક્ષિણી
  • યક્ષિત
  • યામી
  • યામિકા
  • યામીન

 

પ્રિય મિત્રો…

અહીં તમને ય પરથી છોકરીના નામ (Baby Names Form Y In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment