પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલ ગુફાઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે Bharat Ma Avel Gufao વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતમાં આવેલ ગુફાઓ
ભારતમાં આવેલ ગુફાઓના નામ | ભારતમાં કયા આવેલ છે? |
અમરનાથ ગુફા | અનંતનાગ, કાશ્મીર |
એડક્કલ ગુફાઓ | વાયનાડ, કેરળ |
એલોરા ગુફાઓ | ઔરંગાબાદ, મહારાષ્ટ્ર |
ભીમભેટકા રોક આશ્રયસ્થાનો | રાયસેન, એમ.પી |
અજંતા ગુફાઓ | ઔરંગાબાદ, મહારાષ્ટ્ર |
બદામી ગુફાઓ | બાગલકોટ, કર્ણાટક |
બોરા ગુફાઓ | વિશાખાપટ્ટનમ, એપી |
બેલમ ગુફાઓ | કુર્નૂલ, એપી |
ઉદયગીરી અને ખંડાગિરી ગુફાઓ | ભુવનેશ્વર, ઓડિશા |
સોનભંડાર ગુફાઓ | રાજગીર, બિહાર |
કુતુમસર ગુફાઓ | બસ્તર, છત્તીસગઢ |
પાંડુ લેની ગુફાઓ | નાસિક, મહારાષ્ટ્ર |
એલિફન્ટા ગુફાઓ | મુંબઈ, મહારાષ્ટ્ર |
ઉદયગીરી ગુફાઓ | વિદિશા, એમ.પી |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ma Avel Gufao વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-