પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલ પ્રતિમાઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં આવેલ પ્રતિમાઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતમાં આવેલ પ્રતિમાઓ
પ્રતિમાનું નામ | ભારતમાં કયા આવેલ છે? |
ઉગરા નરસિંહની પ્રતિમા | હમ્પી, કર્ણાટક |
ત્રિમૂર્તિની પ્રતિમા | એલિફન્ટા ગુફાઓ, મુંબઈ |
ગ્યારહ મૂર્તિ | નવી દિલ્હી |
ગોમતેશ્વરની પ્રતિમા | શ્રવણબેલાગોલા, કર્ણાટક |
મહાત્મા ગાંધીની સૌથી ઊંચી પ્રતિમા | ગાંધી મેદાન, પટના |
કન્નગીની પ્રતિમા | મરિના બીચ, ચેન્નાઈ |
તિરુવલ્લુવરની પ્રતિમા | કન્યા કુમારી, તમિલનાડુ |
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) | સાધુ બેટ ટાપુ, ગુજરાત |
હનુમાનની પ્રતિમા | પરિતાલા, આંધ્ર પ્રદેશ |
આદિયોગી ભગવાન શિવની પ્રતિમા | કોઈમ્બતુર, તમિલનાડુ |
ઋષભદેવની પ્રતિમા | માંગી તુંગી, |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ma Avel pratimao વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-