ભારતમાં આવેલા બગીચાઓ | Bharat Ma Avela Bagichao

 

પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલા બગીચાઓ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં આવેલા બગીચાઓ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

Bharat Ma Avela Bagichao
Bharat Ma Avela Bagichao

 

ભારતમાં આવેલા બગીચાઓ

ભારતમાં આવેલા બગીચાઓના નામ ભારતમાં કયા આવેલા છે?
લાલ બાગ બેંગલુરુ
શાલીમાર બાગ શ્રીનગર
વૃંદાવન ગાર્ડન્સ મૈસુર
પિંજોર ગાર્ડન્સ ચંડીગઢ
અમૃત ઉદ્યાન નવી દિલ્હી
બુદ્ધ જયંતિ પાર્ક નવી દિલ્હી
નિશાત બાગ શ્રીનગર
હેંગિંગ ગાર્ડન્સ મુંબઈ
સિકંદર બાગ લખનૌ
કોરોનેશન પાર્ક નવી દિલ્હી
રોક ગાર્ડન ચંડીગઢ
આલ્ફ્રેડ પાર્ક અલ્હાબાદ
ફ્રીડમ પાર્ક બેંગલુરુ
ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યૂલિપ ગાર્ડન શ્રીનગર
ખુસરો બાગ અલ્હાબાદ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharat Ma Avela Bagichao વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment