ભારતમાં આવેલ મંદિરો | Bharat Ma Avela Mandiro

 

પ્રિય મિત્રો અહીં, ભારતમાં આવેલ મંદિરો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતમાં આવેલ મંદિરો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

 

ભારતમાં આવેલ મંદિરો

 

ભારતમાં આવેલ મંદિરો

ભારતમાં આવેલ મંદિરો ભારતમાં કયું મંદિર કયા આવેલા છે?
કામાખ્યા મંદિર ગુવાહાટી, આસામ
દિલવારા મંદિર માઉન્ટ આબુ
સબરીમાલા પથનમથિટ્ટા કેરળ
ઝીષ્ટા દેવી મંદિર શ્રીનગર, જમ્મુ-કાશ્મીર
બ્લેક પેગોડા અથવા સૂર્ય મંદિર કોણાર્ક (ઓરિસ્સા)
ચીના કેશવ મંદિર બેલુર, કર્ણાટક
બૃહદીશ્વર મંદિર તંજુવુર, તમિલનાડુ
એરવતેશ્વર મંદિર દારાસુરામ, તમિલનાડુ
હજારા રામા મંદિર હમ્પી, કર્ણાટક
ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિર ગંગાઈકોંડા ચોલીસ્વરમ
સોમનાથ મંદિર જૂનાગઢ, ગુજરાત
તિરુપતિ મંદિર ચિત્તોડ, આંધ્ર પ્રદેશ
વિરુપક્ષ મંદિર પટ્ટડકલ, કર્ણાટક
જગન્નાથ મંદિર પુરી, ઓરિસ્સા
સુવર્ણ મંદિર અમૃતસર, પંજાબ
મુંડેશ્વરી મંદિર કૈમુર, બિહાર
દક્ષિણેશ્વર કાલી મંદિર કોલકાતા
કૈલાસ મંદિર મહારાષ્ટ્ર
મિનાક્ષી મંદિર મદુરાઈ, તમિલનાડુ
મહાકાલેશ્વર મંદિર ઉજ્જૈન
કિનારા મંદિર મહાબલીપુરમ, તમિલનાડુ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતમાં આવેલ મંદિરો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment