ભારતમાં આવેલા રામસર સ્થળો | Bharat Ma Avela Ramsar Sthalo

 

પ્રિય મિત્રો અહીં ભારતમાં આવેલા રામસર સ્થળો વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતમાં કયું રામસર સ્થળો કયા આવેલ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.

 

ભારતમાં આવેલા રામસર સ્થળો

 

ભારતમાં આવેલા રામસર સ્થળો

રામસર સ્થળો કયા આવેલ છે?
ટપારા તળાવ ઓડિશા
હીરાકુંડ તળાવ ઓડિશા
અન્સુપા તળાવ ઓડિશા
સાંભર સરોવર રાજસ્થાન
કેવલાદેવ રાષ્ટ્રીય ઉધાન રાજસ્થાન
ચિલ્કા સરોવર ઓડિશા
ભીતર કર્ણીકા મેન્ગ્રવ ઓડિશા
હોકેરા આદ્રભૂમિ જમ્મુ કાશ્મીર
વુલર સરોવર જમ્મુ કાશ્મીર
લોકતક સરોવર મણિપુર
નાગલ વન્યજીવ અભ્યારણ્ય પંજાબ
કેશવપર મિયાની સમુદાયિક સંરક્ષણ પંજાબ
રોપડ સરોવર પંજાબ
કંજલી સરોવર પંજાબ
હરિકે સરોવર પંજાબ
શેલબાઘ આદ્રભૂમિ જમ્મુ કાશ્મીર
હાયગમ આદ્રભુમી જમ્મુ કાશ્મીર
સુરીનસર-માનસર સરોવર જમ્મુ કાશ્મીર
બિયાસ અનામત સંરક્ષણ પંજાબ
કોલેરું સરોવર આંધ્રપ્રદેશ
દિપોરબીલ અસમ
પોંગબંધ સરોવર હિમાચલ પ્રદેશ
રેણુકા આદ્રભુમી હિમાચલ પ્રદેશ
ચન્દ્રતાલ આદ્રભુમી હિમાચલ પ્રદેશ
સાંખ્ય સાગર મધ્યપ્રદેશ
પાલા વેટલેન્ડ મિઝોરમ
કાંઝીરનકુલમ પક્ષી અભ્યારણ્ય તામિલનાડુ
વડુવુર પક્ષી અભ્યારણ્ય તામિલનાડુ
સુચીન્દ્રમ થેરૂર આદ્રભુમી તામિલનાડુ
ચિત્રાન્ગડી પક્ષી અભ્યારણ તામિલનાડુ
પિચાવરમ મેગ્રોઝ તામિલનાડુ
પલ્લીકરાઈ માર્સ રિઝર્વ ફોરેસ્ટ તામિલનાડુ
કારીકિલી પક્ષી અભ્યારણ તામિલનાડુ
વેમ્બન્નુર વેટલેંડ કોમ્પ્લેક્ષ તામિલનાડુ
મન્નારની ખાડી સમુદ્રી બાયોસ્ફીયર રિઝર્વ તામિલનાડુ
કૂ્થન કુલમ પક્ષી અભયારણ્ય તામિલનાડુ
કાબલ તળાવ બિહાર
કંવર સરોવર બિહાર
ભીંડાવાસ વન્યજીવ અભયારણ્ય હરિયાણા
સુલ્તાનપૂર રાષ્ટ્રીય ઉધાન હરિયાણા
નંદુર મધામેશ્વર પક્ષી અભયારણ્ય મહારાષ્ટ્ર
લોનાર સરોવર મહારાષ્ટ્ર
થાણે ક્રિક મહારાષ્ટ્ર
નળસરોવર પક્ષી અભયારણ્ય ગુજરાત
થોળ સરોવર ગુજરાત
વઢવાણા તળાવ ગુજરાત
ખીજડીયા વન્યજીવ અભયારણ્ય ગુજરાત
ઉપરી ગંગા નદી ઉત્તર પ્રદેશ
નવાબગંજ પક્ષી અભ્યારણ્ય ઉત્તર પ્રદેશ
સાંડી પક્ષી અભ્યાંરણ્ય ઉત્તર પ્રદેશ
સમાસપૂર પક્ષી અભ્યાંરણ્ય ઉત્તર પ્રદેશ
સામાન પક્ષી અભ્યારણ્ય ઉત્તર પ્રદેશ
પાર્વતી અરંગા પક્ષી અભ્યારણ્ય ઉત્તર પ્રદેશ
સરસાઈ નાવર સરોવર ઉત્તર પ્રદેશ
સૂર સરોવર ઉત્તર પ્રદેશ
બખીરા વન્યજીવ અભ્યારણ્ય ઉત્તર પ્રદેશ
હૈદરપૂર આદ્રભુમી ઉત્તર પ્રદેશ
ત્સો મોરીરી સરોવર લદાખ
ત્સો કર આદ્રભૂમિ ક્ષેત્ર લદાખ
અષ્ટમૂડી આદ્રભૂમિ કેરળ
સંસ્થમકોટ્ટા સરોવર કેરળ
વેમ્બનાડ કોલ આદ્રભુમી કેરળ
ભોજ આદ્રભૂમિ મધ્યપ્રદેશ
યશવંત સાગર મધ્યપ્રદેશ
પોઈન્ટ કૈલિમર વન્યજીવ અને પક્ષી અભ્યારણ્ય તામિલનાડુ
પૂર્વ કોલકત્તા આદ્રભૂમિ પશ્ચિમ બંગાળ
રુદ્રસાગર સરોવર ત્રિપુરા
સુંદરવન વેટલેન્ડ પશ્ચિમ બંગાળ

 

પ્રિય મિત્રો…

PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમેને ભારતમાં આવેલા રામસર સ્થળો ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “ભારતમાં આવેલા રામસર સ્થળો | Bharat Ma Avela Ramsar Sthalo”

Leave a Comment