પ્રિય મિત્રો અહીં ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના અત્યાર સુધીમાં રહી ચૂકેલા ઉપ-રાષ્ટ્રપતિની યાદી અને તેમણે ક્યાં સમયગાળામાં રાજ કર્યું, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
ભારતના અત્યાર સુધીના ઉપ-રાષ્ટ્રપતિ
ઉપ-રાષ્ટ્રપતિ નામ | સમયગાળો |
ડો.રાધાકૃષ્ણ | 1952 થી 62 |
ડો.ઝારિક હુસેન | 1962 થી 67 |
વી.વી.ગીરી | 1967 થી 1969 |
જી.એસ | 1969 થી 74 |
બી.ડી.જતી | 1974 થી 79 |
મોહમદ હિદાયતુલ્લા | 1979 થી 84 |
આર.વેંકટરામન | 1984 થી 87 |
ડો.શંકર દયાળ શર્મા | 1987 થી 92 |
કે.આર નારાયણ | 1992 થી 97 |
ક્રુષ્ણકાન્ત | 1997 થી 2002 |
ભૈરવસિંહ શેખાવત | 2002 થી 2007 |
હામીદ અન્સારી | 2007 થી 2012 |
હામીદ અન્સારી | 2012 થી 2017 |
એમ વૈકેયા નાયડુ | 2017 થી કાર્યરત છે |
આ પણ વાંચો:-