પ્રિય મિત્રો અહીં કઈ રમતમાં કેટલા ખેલાડી હોય છે? તે સંબધિત માહિતી આપવામાં આવી છે. જેમાં વિવિધ રમત અને તે રમતમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
કઈ રમતમાં કેટલા ખેલાડી હોય છે?
રમતનું નામ | ખેલાડીની સંખ્યા |
બિલીયર્ડ્સ | 1 |
મુક્કાબાજી | 1 |
શતરંજ | 1 |
સ્ક્વોશ | 2 અથવા 4 |
હેન્ડ બોલ | 12 |
બેડમીન્ટન | 1 અથવા 2 |
ટેબલ ટેનિસ | 1 અથવા 2 |
બ્રિજ | 2 |
પોલો | 4 |
રગ્બી ફૂટબોલ | 11 |
સોફ્ટ બોલ | 9 |
ખો-ખો | 9 |
વોટર પોલો | 7 |
મેટ બોલ | 7 |
વોલીબોલ | 6 અથવા 9 |
બાસ્કેટ બોલ | 5 |
આ પણ વાંચો:-
6 thoughts on “કઈ રમતમાં કેટલા ખેલાડી હોય છે? | રમત અને તે રમતમાં સમાવેશ ખેલાડીઓની સંખ્યા 2023”