પ્રિય મિત્રો અહીં ભારતના પ્રાચીન પુસ્તકો અને તેના લેખક વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ભારતના પ્રાચીન પુસ્તકો અને તેના લેખક કોણ છે?, તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
ભારતના પ્રાચીન પુસ્તકો અને તેના લેખક
પુસ્તકનું નામ | લેખક |
રામાયણ | વાલ્મિકી |
મહાભારત | વેદવ્યાસ |
અસ્ટાધ્યાયી | પાંણીની |
અર્થશાસ્ત્ર | ચાણકય |
મહાભાષ્ય | પતંજલી |
સત્સહસારિકા સૂત્ર | નાગાર્જુન |
બુદ્ધચરિત | અક્ષ્વઘોષ |
સૌંદરાનન્દ | અક્ષ્વઘોષ |
મહાવિભાષાશાસ્ત્ર | વસુમિત્ર |
સ્વપ્રવાસવદ્રતા | ભાસ |
કામસૂત્ર | વાત્સ્યાપન |
કુમારસંભવમ | કાલિદાસ |
અભિજ્ઞાનશકુંતલમ | કાલિદાસ |
વિક્રમોઉર્વશિયા | કાલિદાસ |
મેઘદૂત | કાલિદાસ |
રઘુવંશમ | કાલિદાસ |
માલવિકાગ્નિમિત્રમ | કાલિદાસ |
નાટ્યશાસ્ત્ર | ભરત મુનિ |
દેવીચંન્દ્રગુપ્તમ | વિશાખદત્ત |
મુદ્રારાક્ષસ | વિશાખદત્ત |
મૂચ્છકટિકમ | શુદ્રક |
સૂર્ય સિદ્ધાન્ત | આર્યભટ્ટ |
વૃહતસિંતા | વરામિહિર |
પંચતંત્ર | વિષ્ણુ શર્મા |
કથાસરિત્સાગર | સોમદેવ |
અભિધમ્મકોશ | વસુબન્ધુ |
રાવણવધ | ભટ્ટી |
કિરાતાર્જુનીયમ | ભારવી |
દશકુમારચરિતમ | દંડી |
હર્ષચરિત | વાણભટ્ટ |
કાદંબરી | વાણભટ્ટ |
વાસવદત્તા | સુબંધુ |
નાગાનંદ | હર્ષવર્ધન |
રત્નાવલી | હર્ષવર્ધન |
પ્રિયદ્રશિકા | હર્ષવર્ધન |
માલતીમાધવ | ભવભૂતિ |
કર્પુરમંજર | રાજશેખર |
કાવ્યમીમાંસા | રાજશેખર |
નવસહસાંક ચરિત | પદમ ગુપ્ત |
શબ્દાનુશાસન | રાજભોગ |
વૃહતકથામંજરી | ક્ષેમેન્દ્ર |
નૈષધચરિતમ | શ્રી હર્ષ |
વિક્રમાંકદેવચરિત | બીલ્હણ |
કુમારપાલચરિત | હેમચન્દ્ર |
રાજતરંગીણી | કલ્હણ |
રાસમાલા | સોમેશ્વર |
શિશુપાલ વધ | માધ |
પથ્વીરાજ વિજય | જયાનક |
પુથ્વીરાજરાસો | ચંદરવરદાઈ |
ગીતગોવિંદ | જયદેવ |
પ્રિય મિત્રો…
PSI, ASI, DY.SO, GPSC, નાયબ મામલતદાર, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, બિન- સચિવાલય ક્લાર્ક, પોલીસ કોન્સટેબલ જેવી કોઈપણ ગુજરાતની વિવિધ સ્પ્રધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ લેખ તમને ખુબ કામ આવશે. અહીં તમને ભારતના પ્રાચીન પુસ્તકો અને તેના લેખક ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે. જે સામાન્ય જ્ઞાનનો એક મહત્વનો ભાગ છે. પરંતુ તમે આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો અમારા Whatsaap Group સાથે જોડાવા અહીં ક્લિક કરો.
આ પણ વાંચો:-