પ્રિય મિત્રો અહીં, ભારતના સ્ટીલ પ્લાન્ટ્સ વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે ભારતના સ્ટીલ પ્લાન્ટ્સ વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતના સ્ટીલ પ્લાન્ટ્સ
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ હેઠળના સ્ટીલ પ્લાન્ટ્સ
સ્ટીલ પ્લાન્ટ્નું નામ | ભારતમાં કયા આવેલ છે? |
બોકારો સ્ટીલ પ્લાન્ટ | ઝારખંડ |
દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ | પશ્ચિમ બંગાળ |
ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ | છત્તીસગઢ |
રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ | ઓરિસ્સા |
વિશ્વેશ્વરાય સ્ટીલ પ્લાન્ટ | ભદ્રાવતી કર્ણાટક |
સાલેમ સ્ટીલ પ્લાન્ટ | તમિલનાડુ |
IISCO સ્ટીલ પ્લાન્ટ | બર્નપુર, પશ્ચિમ બંગાળ |
રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ હેઠળ સ્ટીલ પ્લાન્ટ
સ્ટીલ પ્લાન્ટ્નું નામ | ભારતમાં કયા આવેલ છે? |
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ | આંધ્ર પ્રદેશ |
ખાનગી ક્ષેત્રના સ્ટીલ પ્લાન્ટ
સ્ટીલ પ્લાન્ટ્નું નામ | ભારતમાં કયા આવેલ છે? |
એસ્સાર સ્ટીલ | હજીરા, ગુજરાત |
જેએસડબ્લ્યુ સ્ટીલ | વિજયનગર, કર્ણાટક |
ટાટા સ્ટીલ લિ | જમશેદપુર, ઝારખંડ |
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિ | રાયગઢ, છત્તીસગઢ |
ભૂષણ સ્ટીલ લિ | સાહિબાબાદ (યુપી), ખોપોલી (મહ), ઢેંકનાલ (ઓડિશા) |
ભારતના સ્ટીલ પ્લાન્ટ્સ વિશે ટૂંકમાં માહિતી
- ભારત વિશ્વમાં ક્રૂડ સ્ટીલનો ચોથો સૌથી મોટો ઉત્પાદક દેશ છે.
- ભારતમાં સ્ટીલનું સૌથી મોટું ઉત્પાદક ટાટા સ્ટીલ છે અને ત્યારબાદ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિ.
- વિશ્વમાં સ્ટીલના સૌથી મોટા ઉત્પાદક આર્સેલર મિત્તલનું મુખ્ય મથક લક્ઝમબર્ગ ખાતે છે.
- ભિલાઈ અને બોકારો સ્ટીલ પ્લાન્ટની સ્થાપના સોવિયેત સહયોગથી કરવામાં આવી હતી.
- રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટની સ્થાપના જર્મનીના સહયોગથી કરવામાં આવી હતી.
- દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટની સ્થાપના યુનાઇટેડ કિંગડમના સહયોગથી કરવામાં આવી હતી.
- વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ એ ભારતનો પ્રથમ કિનારા આધારિત સંકલિત સ્ટીલ પ્લાન્ટ છે.
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં ભારતના સ્ટીલ પ્લાન્ટ્સ વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-