પ્રિય મિત્રો અહીં, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે Bharatiy Vayusena Na Helicopter વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર
ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરના નામ | મૂળ કયા દેશનું છે? | ભૂમિકા |
HAL LCH | ભારત | એટેક હેલિકોપ્ટર |
HAL રુદ્ર | ભારત | એટેક હેલિકોપ્ટર |
એચએએલ ચેતક | ફ્રાન્સ | ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર |
એચએએલ ચિત્તા | ફ્રાન્સ | ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર |
HAL ધ્રુવ | ભારત | ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર |
Mi-26 | સોવિયેત સંઘ | ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર |
Mi-8/Mi-17 | સોવિયેત સંઘ | ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર |
ચિનૂક | યૂુએસએ | ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર |
અપાચે AH64E | યૂુએસએ | |
Mi-35 | સોવિયેત સંઘ |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharatiy Vayusena Na Helicopter વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-