ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર | Bharatiy Vayusena Na Helicopter

 

પ્રિય મિત્રો અહીં, ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે Bharatiy Vayusena Na Helicopter વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.

 

ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર

 

ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટર

ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરના નામ મૂળ કયા દેશનું છે? ભૂમિકા
HAL LCH ભારત એટેક હેલિકોપ્ટર
HAL રુદ્ર ભારત એટેક હેલિકોપ્ટર
એચએએલ ચેતક ફ્રાન્સ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર
એચએએલ ચિત્તા ફ્રાન્સ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર
HAL ધ્રુવ ભારત ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર
Mi-26 સોવિયેત સંઘ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર
Mi-8/Mi-17 સોવિયેત સંઘ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર
ચિનૂક યૂુએસએ ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર
અપાચે AH64E યૂુએસએ
Mi-35 સોવિયેત સંઘ

 

અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં Bharatiy Vayusena Na Helicopter વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment