પ્રિય મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે તમને પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં (Birds Name In English) નું એક આખું લિસ્ટ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતમાં વધુ રહેનાર અને ખુબ જ લોકપ્રિય પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં આપવામાં આવ્યા છે. આમ તો આખી દુનિયાનામાં ઘણા બધા પક્ષીઓનુ આખું લિસ્ટ બનાવવા જઇ તો તો કદી પૂરું જ ના થાય એટલા બધા પક્ષીઓ છે, જે તમે જોયા નહીં હોય તેવા આખી દુનિયા માં જોવા મળે છે. પણ અહીંયા સામાન્ય બધા બાળકો ને સમજાય એવા સામાન્ય જ પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં નીચે આપવામાં આવ્યા છે.
પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં
- Peacock – મોર
- Peahen – ઢેલ
- Pigeon – કબૂતર
- Dove – સફેદ કબૂતર
- Parrot – પોપટ
- Sparrow – ચકલી
- Swan – હંસ
- Duck – બતક
- Hen – મુર્ગી
- Nightingale – બુલબુલ
- Cuckoo – કોયલ
- Crow – કાગડો
- Hawk – બાજ
- Kite – સમડી
- Vulture – ગીધ
- Owl – ઘુવડ
- Mynah – મેના
- Kingfisher – કલકલિયો
- Emu – ઇમુ
- Quail – તીતરને મળતું એક પક્ષી
- Wagtail – લાંબી પૂંછડીવાળું ચકલી જેવુ પક્ષી
- Bokmakierie – બોકમાકીરી
- Tailorbird – દરજીડો
- Humming Bird – દુનિયાનું સૌથી નાનું પક્ષી
- Weaver Bird – વીવર
- Indian Robin – કાળી ચકલી
- Cockatoo – કલગીવાળો પોપટ
- Crane birds સારસ
- Woodpecker લક્કડખોદ
- Penguin પેંગ્વિન
- Raven જંગલી કાગડો
- Sea Gull જળ કુકડી
- Martin દેવ ચકલી
- Flamingo ફ્લેમિંગો
- Magpie નીલકંઠ
- Lapwing ટીટોડી
- Skylark જળ અગન
- Bat ચામાચીડિયું
- Heron બગલું
- Partridge તેતર
- Ostrich શાહમૃગ
વિધાર્થીઓ માટે,
જો તમે વિધાર્થી છો, અને તમને તમારી શાળામાંથી તમારા સાહેબ દ્રારા તમને તમારા લેશનમાં પક્ષીઓના નામ લખવાના કહ્યા છે, તો તમે આ ઉપર આપેલા પક્ષીઓના નામ લખી શકો છો.
આજે અહીંયા તમે બધા લોકપ્રિય અને તમે તમારી જિંદગીમાં કદી જોયા નહિ હોય તેવા પક્ષીઓ ના નામ અંગ્રેજીમાં સંપૂર્ણ માહિતી અહીં ગુજરાતી માં મેળવશો. અમે આશા રાખીયે કે આ માહિતી થી તમને બધા પક્ષીઓના નામ યાદ રાખવા માં જરૂર મદદરૂપ થશે. આ આર્ટિકલ ની મુલાકાત બાદ તમારે આ પ્રશ્ન બીજે ક્યાંય પણ સર્ચ કરવાની જરૂર નહિ જ પડે. તો આવી જ રીતે વિવિધ માહિતી જાણવા માંગો છો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-