બ પરથી છોકરાના નામ | Boy Names Form B In Gujarati

 

પ્રિય મિત્રો અહીંયા વૃષભ રાશિ ના અક્ષરો બ,વ,ઉ છે. તેમાંથી બ પરથી છોકરાના નામ (Boy Names Form B In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?

 

બ પરથી છોકરાના નામ

 

બ પરથી છોકરાના નામ

 • બદરીનાથ
 • બદ્રીનારાયણ
 • બદ્રીપ્રસાદ
 • બગીરા
 • બગીરથ
 • બગ્યારાજ
 • બહુમાન્ય
 • બૈજુ
 • બાબુલ
 • બદરી
 • બાદલ
 • બાલાજી
 • બાલા
 • બાલકૃષ્ણ
 • બબન
 • બાબુ
 • બાબુલાલ
 • બાદલ
 • બજીશ
 • બજરંગ
 • બજરંગી
 • બકુલ
 • બાલગોપાલ
 • બાલગોવિંદ
 • બિનોજ
 • બિપિન
 • બીરબલ
 • બિરેન્દ્ર
 • બિરજુ
 • બાલકૃષ્ણ
 • બાલામણિ
 • બાલામુરલી
 • બલરામ
 • બલભદ્ર
 • બલવાન
 • બળવંત
 • બલવાન
 • બલબીર
 • બલદેવ
 • બાલી
 • બલરાજ
 • બાલુ
 • બલવીર
 • બલવિન્દ્ર
 • બંશી
 • બંસી
 • બંસલ
 • બંશીધર
 • બાંસુરી
 • બસંત
 • બાસુ
 • બટુક
 • બિભાસ
 • બિભાંશુ
 • બિહાન
 • બીજલ
 • બિજેશ
 • બ્રિજેશ
 • બ્રિજેન
 • બ્રિજેન્દ્ર
 • બ્રિજમોહન
 • બ્રિજરાજ
 • બિકાસ
 • બિમલ
 • બિનિત
 • બિરાજ
 • બિટ્ટુ
 • બિસ્મીત
 • બિલ્વા
 • બ્રિયાન
 • બોધન
 • બ્રહ્મા
 • બ્રજેશ

 

પ્રિય મિત્રો…

અહીં તમને બ પરથી છોકરાના નામ (Boy Names Form B In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

2 thoughts on “બ પરથી છોકરાના નામ | Boy Names Form B In Gujarati”

Leave a Comment