ખ પરથી છોકરાના નામ | Boy Names Form Kh In Gujarati

 

પ્રિય મિત્રો અહીંયા મકર રાશિના અક્ષરો ખ,જ છે. તેમાંથી ખ પરથી છોકરાના નામ (Boy Names Form Kh In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?

 

 

ખ પરથી છોકરાના નામ

 

ખ પરથી છોકરાના નામ

 • ખાદીર
 • ખગેન્દ્ર
 • ખગેશ
 • ખાજિત
 • ખલીફા
 • ખમીશ
 • ખાનામ
 • ખાનીશ
 • ખંજન
 • ખર
 • ખરાધ્વામ્સીને
 • ખરબંદા
 • ખાસમ
 • ખાતિરાવન
 • ખટવાંગીન
 • ખાત્વિક
 • ખાવીશ
 • ખેમ
 • ખેમચંદ
 • ખેમપ્રકાશ
 • ખેમરાજ
 • ખિયન
 • ખીલેશ
 • ખીલેશ્વર
 • ખિષન્તં
 • ખોસલ
 • ખુનીષ
 • ખ્સીતીજ
 • ખુન્દમીર
 • ખુસાલ
 • ખુશ
 • ખુશાન્શ
 • ખ઼ુશાલ
 • ખુશાંત
 • ખુશીલ
 • ખુશહાલ
 • ખુશીલ
 • ખુશ્કરણ
 • ખુશમિત
 • ખુશવેંદ્ર
 • ખુશવન્ત

 

પ્રિય મિત્રો…

અહીં તમને ખ પરથી છોકરાના નામ (Boy Names Form Kh In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.

 

આ પણ વાંચો:-

ક અક્ષર પર આવતા છોકરાઓના નામ 

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

3 thoughts on “ખ પરથી છોકરાના નામ | Boy Names Form Kh In Gujarati”

Leave a Comment