લ પરથી છોકરાના નામ | Boy Names Form L In Gujarati

 

પ્રિય મિત્રો અહીંયા મેષ રાશિ ના અક્ષરો અ,લ,ઈ  છે. તેમાંથી લ પરથી છોકરાના નામ (Boy Names Form L In Gujarati) આપવામાં આવ્યા છે. અહીં આપેલા તમામ નામો માત્ર ‘હિન્દુ બાળકોના નામ’ માટે છે. તો નીચે આપેલા નામ માંથી તમારા બાળક માટે યોગ્ય નામ તમને અહીં મળી રહે?

 

લ પરથી છોકરાના નામ

 

લ પરથી છોકરાના નામ

  • લોચન
  • લાવણ્યા
  • લાવીશ
  • લાભ
  • લક્ષ
  • લવલેશ
  • લવ
  • લવકુશ
  • લખન
  • લક્ષન
  • લિશાન
  • લિયાન
  • લક્ષની
  • લેખ
  • લક્ષવ
  • લક્ષેશ
  • લતેશ
  • લોકેશ
  • લોકિત
  • લોકનેત્ર
  • લિકિત
  • લેહાન
  • લક્ષ્મણ
  • લાલચંદ
  • લલિતેશ
  • લતિષ
  • લલિતેશ
  • લાલિત
  • લંકેશ
  • લલિતકુમાર
  • લાલજી
  • લેખિત
  • લિજેશ
  • લિપિન
  • લિથેશ
  • લોક
  • લોગેશ
  • લોહેન્દ્ર
  • લોહિત
  • લોકજીત
  • લોકેન્દર
  • લાયક
  • લીખીત
  • લિનાંશુ
  • લિનક
  • લિમેશ
  • લિખિત
  • લાલુ
  • લીનેશ
  • લોકનાથ
  • લોમેશ
  • લેખેશ
  • લક્ષ્મણ
  • લલિત
  • લક્ષિત
  • લાભ
  • લિશાન્થ
  • લિથવિક
  • લાલામણી
  • લવ્યંશ
  • લુવ્યા
  • લેખન

 

પ્રિય મિત્રો…

અહીં તમને લ પરથી છોકરાના નામ (Boy Names Form L In Gujarati) આપેલા છે. જેમાં તમને જો નામ ગમે તે નામ તમે રાખી શકો છો. આવી જ રીતે વિવિધ અક્ષરો પરથી છોકરા અને છોકરીના નામ જાણવા માંગો છો. તો અમારી વેબસાઈટ પર જોડાયેલા રહો.

 

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું



2 thoughts on “લ પરથી છોકરાના નામ | Boy Names Form L In Gujarati”

Leave a Comment