Dhani Personal Loan : ધાની પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?

ધાની પર્સનલ લોન – શું મિત્રો તમે Dhani Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, ધાની પર્સનલ લોન શું છે, ધાની પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, ધાની પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Dhani Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.


ધાની પર્સનલ લોન


ધાની પર્સનલ લોન શું છે? – Dhani Personal Loan 

ધાની બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 15 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 2 વર્ષનો હોય છે.


ધાની પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Dhani Personal Loan interest rate

Dhani Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 13.99% થી વધુ હોય છે. આ વ્યાજદર ધાની બેંકના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.


ધાની પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?

મિત્રો અહીં ધાની પર્સનલ લોનના કોઈપણ પ્રકાર નથી. ધાની તરફથી તમને તમારી વિવિધ જરૂરિયાત પૂર્ણ કરવા માટે તમને Dhani Personal Loan આપવામાં આવે છે.


ધાની પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?

 ધાની એ પગારદાર વ્યક્તિઓ અને સ્વરોજગાર વ્યક્તિઓને લોન આપે છે સાથે તે ક્રેડિટ સ્કોર , એમ્પ્લોયરની પ્રોફાઇલ, EMI/NMI રેશિયો, માસિક આવક વગેરેમાં પરિબળોને ધ્યાનમાં રાખીને ધાની એ પર્સનલ લોન આપે છે.


 ધાની પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Dhani Personal Loan documents

  • સરનામાનો પુરાવો : કોઈપણ એક – (ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, યુટિલિટી બીલ વગેરે કોઈપણ ડોક્યુમેન્ટ)
  • પાન કાર્ડ
  • બેંક પાસબુક (કે તેને લગતા અન્ય માગ્યા મુજબ વિવિધ દસ્તાવેજ)

ધાની પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

ધાની પર્સનલ લોન 3% વધુ

ધાની પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?

જે મિત્રો Dhani Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે Dhani Personal Loan માટે અરજી કરી શકો છો.

સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની ધાની ફાઈનાન્સ ઓફિસમાં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.

સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.

સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.

સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.

સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે  ધાની ફાઈનાન્સ ઓફિસ કે ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્રારા ઓનલાઇન ધાની એપ્લિકેશન પર Dhani Personal Loan માટે અરજી કરી શકો છો.


આ પણ વાંચો:-


સારાંશ

મિત્રો લેખમાં, અમે તમને ધાની પર્સનલ લોન (Dhani Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં Dhani Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને Dhani Personal Loan ની વધુ માહિતી માટે ધાની ફાઈનાન્સ ની અધિકારી વેબસાઈટ https://www.dhaniloansandservices.com/ ની મુલાકાત લો.


FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન 1 : હું Dhani સાથે કેટલા સમય મર્યાદામાં હોમ લોન લઈ શકું?

જવાબ : Dhani દ્રારા 2 વર્ષ સુધીના કાર્યકાળ સાથે હોમ લોન આપવામાં આવે છે.

પ્રશ્ન 2 : ધાની પર્સનલ લોન પરનો વ્યાજદર શું છે?

જવાબ : Dhani Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 13.99% થી વધુ હોય છે. આ વ્યાજદર ધાની બેંકના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.

પ્રશ્ન 3 : ધાની પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?

જવાબ : Dhani Personal Loan હેઠળ હોમ લોન માટે પ્રોસેસિંગ ફી લોનની રકમના 3% થી વધુ હોય છે.

પોસ્ટ શેર કરો:
           

1 thought on “Dhani Personal Loan : ધાની પર્સનલ લોન માટે પાત્રતા, વ્યાજદર, દસ્તાવેજ અને લોન માટે અરજી કેવી રીતે કરવી?”

  1. Wow, superb blog layout! How lengthy have you ever been blogging
    for? you make blogging glance easy. The full look of your site is wonderful, as well as the content material!
    You can see similar: najlepszy sklep and here sklep

    Reply

Leave a Comment