ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના 2024

 

ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના 2024 – મિત્રો ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના શું છે?, આ ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજનાનો લાભ કોને મળશે?, આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનાનો લાભ મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ અને આ યોજના માટે અરજી કેવી રીતે કરવી?, આ સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણવા માંગો છો તો તમે એક દમ પરફેક્ટ જગ્યા પર આવ્યા છો કારણ કે આજના આ લેખમાં આપણે ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજનાની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં જાણીશું.

 

ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના

 

ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના શું છે?

ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના હેઠળ એમ.ડી/એમ.એસ ને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્રારા ₹.૩,૦૦,૦૦૦/- લાખ લોન ૪% વ્યાજ દર સાથે આપવામાં આવશે અને ₹.૫૦,૦૦૦/-ની સહાય આપવામાં આવે છે.

ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના માટે પાત્રતા અને શરતો

ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના હેઠળ જે વ્યક્તિ લાભ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમની સાથે આ પાત્રતા અને શરતોનું પાલન થવું જોઈએ, ત્યારે જ આ યોજનાનો લાભ પ્રાપ્ત થશે.

 • લાભાર્થી અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
 • લાભાર્થી અરજદાર અનુસૂચિત જાતિનો હોવો જોઈએ.
 • મંજુર કરેલ લોન અરજદારે બેન્ક અથવા અન્ય નાણાંકીય સંસ્થા પાસેથી લીધેલ લોન તેના પરનો વ્યાજ સહિતના હપ્તા પુરા થાય તે પછી અથવા તો આઠ વર્ષ પછીએ બેમાંથી જે વહેલુ હોય ત્યારથી લોન અને ભેગું થયેલુ વ્યાજ સરખા માસીક હપ્તાઓમાં ચાર વર્ષના ગાળામાં વસુલ કરવામાં આવશે.
 • લોનની બાકી રકમ નિયત સમય કરતાં વહેલી ભરપાઈ કરવા અરજદારને છુટ રહેશે.
 • સરકાર તરફથી આપવામાં આવેલ માર્જિન મની માટેની લોન સહાય જે હેતુ માટે આપવામાં આવે તે હેતુ માટે જ ઉપયોગ કરવાનો રહેશે. જો કોઈ બીજા હેતુ માટે ઉપયોગ થયાનું માલુમ પડશે તો લોન સહાયની અપાયેલ રકમ ચુકવ્યાની તારીખથી એકી સાથે દંડનીય વ્યાજસહિત વસુલ કરવામાં આવશે અને જરૂર પડ્યે મહેસુલી રાહે પણ વસુલ કરવામાંઆવશે.
 • અરજદારને મંજુર કરવામાં આવેલ લોન નિયત સમયથી ભરપાઈ કરવામાં મોડું થશે તો ચડતર હપ્તાઓ સાથે ૨.૫% લેખે દંડનીય વ્યાજ લેવામાં આવશે.
 • યોજનામાં કોઇ આવક મર્યાદા લાગુ પડતી નથી.

ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજના માટે આવશ્યક દસ્તાવેજ

જે મિત્રો ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજનામાં અરજી કરવા માંગે છે, તેમને નીચે આપેલા તમામ દસ્તાવેજની જરૂર છે. ત્યારે જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો.

 • અરજદારનું આધાર કાર્ડ
 • ચૂંટણી ઓળખપત્ર
 • તબીબી અનુસ્નાતક ડિગ્રીનું પ્રમાણપત્ર
 • અરજદારની ઉંમર નો પુરાવો/ શાળા છોડયાનું પ્રમાણપત્ર (હોય તો)
 • અરજદારની જાતિ/પેટા જાતિ નો દાખલો
 • કુટુંબની કુલ વાર્ષિક આવકનો દાખલો
 • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
 • રજીસ્ટ્રેશનની નકલ
 • જાતજામીનખતનો નમૂનો
 • બાંહેધરી પત્રક
 • લોન ભરપાઇ કરવા માટે પાત્રતાનો દાખલો
 • એકરારનામું
 • સોગંદનામું
 • જામીનદાર-૧ ના મિલકતના આધાર ( ૭/૧૨ ના ઉતારા – ઇંડેક્સ)
 • જામીનદાર-૨ ના મિલકતના આધાર ( ૭/૧૨ ના ઉતારા – ઇંડેક્સ)
 • જામીનદારના જામીનખતનો નમૂનો
 • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)

ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી?

જે મિત્રો ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજનામાં અરજી કરવા માંગે છે તે નીચે આપેલી પ્રક્રિયાને ફોલો કરીને, તમે અરજી કરી શકો છો

ડૉ.પી.જી.સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોન સહાય યોજનામાં અરજી તમે જાતે પણ કરી શકો છો જે તમારે esamajkalyan Portal પર અરજી કરી શકો છો અથવા તમે તમારા નજીકના CSC સેન્ટર કે જ્યાં ઓનલાઇન કામગીરી કરતા હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરી શકો છો.

(ખાસ નોંધ:-પ્રિય મિત્રો તમે અહીંયા esamajkalyan Portal પર ઓનલાઇન જાતે અરજી કરી શકો છો પરંતુ જ્યાં સુધી બને ત્યાં સુધી તમે તમારા નજીકનાં ઓનલાઇન સેન્ટર કે જ્યાં આવી ઓનલાઇન કામગીરી થતી હોય ત્યાં જઈને તમે ઓનલાઇન અરજી કરવો જેથી તમારી અરજીમાં કોઈ ભૂલ ના થાય.)

આ પણ વાંચો:-

પોસ્ટ શેર કરો:
           

મારું નામ લાલજીભાઈ ચૌધરી છે અને onlylbc.com એ વેબસાઈટ નો એડમીન છું

Leave a Comment