પ્રિય મિત્રો અહીં ગુજરાતમાં આવેલી ડેરીઓ વિશે માહિતી આપવામાં આવી છે. જેમાં ક્યાં રાજ્યમાં કઈ ડેરી આવેલી છે. તેની માહિતી આપવામાં આવી છે, તમે વિધાર્થી છો કે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને જો આ તમામ માહિતી જાણવા માંગો છો તે પણ ગુજરાતીમાં તો આ લેખને છેલ્લે સુધી વાંચો.
ગુજરાતમાં આવેલી ડેરીઓ
જિલ્લાનું નામ | ડેરીનું નામ |
ભુજ | માધપર ડેરી |
વડોદરા | બરોડા ડેરી |
વલસાડ | વસુંધરા ડેરી |
સુરત | સુમુલ ડેરી |
સુરેન્દ્રનગર | સુરસાગર ડેરી |
તાપી | – |
નવસારી | વસુંધરા ડેરી |
પંચમહાલ | પંચામૃત ડેરી |
પાટણ | અમુલ ડેરી |
પોરબંદર | – |
રાજકોટ | ગોપાલ ડેરી |
સાબરકાંઠા | સાબર ડેરી |
કચ્છ | સરહદ ડેરી |
ખેડા | – |
મહીસાગર | પંચામૃત ડેરી |
મહેસાણા | દૂધસાગર ડેરી |
મોરબી | મયુર |
નર્મદા | દૂધધારા ડેરી |
અમદાવાદ | ઉત્તમ ડેરી, આબાદ ડેરી, આઝાદ ડેરી |
અમરેલી | મલાલા ડેરી અને ચલાલા ડેરી |
આણંદ | અમુલ ડેરી |
અરવલ્લી | – |
બનાસકાંઠા | બનાસ ડેરી |
ભરૂચ | દૂધધારા ડેરી |
ભાવનગર | દૂધસરિતા ડેરી |
બોટાદ | – |
છોટાઉદેપુર | – |
દાહોદ | પંચામૃત ડેરી |
ડાંગ | – |
દેવભૂમિ દ્રારકા | – |
ગાંધીનગર | મધર ડેરી અને મધુર ડેરી |
ગીર સોમનાથ | – |
જામનગર | – |
જૂનાગઢ | મધર ડેરી અને મધુર ડેરી |
આ પણ વાંચો:-