એચડીએફસી પર્સનલ લોન – શું મિત્રો તમે HDFC Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, એચડીએફસી પર્સનલ લોન શું છે, એચડીએફસી પર્સનલ લોન પરનો વ્યાજદાર કેટલો છે, એચડીએફસી પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને HDFC Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.
એચડીએફસી પર્સનલ લોન શું છે? – HDFC Personal Loan
એચડીએફસી બેંક તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 40 લાખ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 6 વર્ષ નો હોય છે.
એચડીએફસી પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – HDFC Personal Loan interest rate
HDFC Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 10.50% થી શરૂ થાય છે. આ વ્યાજદર HDFC Personal Loan ના પ્રકાર અને પર્સનલ લોન લેનાર વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
એચડીએફસી પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?
મિત્રો અહીં નીચે HDFC Personal Loan ના પ્રકાર અને તે લોન કોને આપવામાં આવે છે. તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.
(1) HDFC બેંક મેરેજ લોન
HDFC બેંક મેરેજ લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિ પોતાન લગ્નને લગતા ખર્ચને પહોંચી વળવા પર્સનલ લોન મેળવવા માંગે છે તે અરજદાર HDFC બેંક મેરેજ લોન મેળવી શકે છે અથવા તે અરજદારને બેંક દ્રારા લોન આપવામાં આવે છે.
(2) HDFC બેંક ગોલ્ડન તેજ પર્સનલ લોન
HDFC બેંક ગોલ્ડન તે જ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિ માસિક આવક રૂપિયા 75,000 ધરાવે છે તેમને પોતાના ઘરને નવીનીકરણ, વેકેશન, તબીબી કટોકટી માટે ખર્ચને પહોંચી વળવા માટે અરજદાર HDFC બેંક ગોલ્ડન તેજ પર્સનલ લોન મેળવી શકે છે અથવા તે અરજદારને બેંક દ્રારા લોન આપવામાં આવે છે.
(3) હોમ રિનોવેશન માટે HDFC બેંકની વ્યક્તિગત લોન
હોમ રિનોવેશન માટે HDFC બેંકની વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો જે વ્યક્તિ પોતાના ઘરમાં સુધાર-વધારા કરવા માંગે છે, જેમ કે રસોડામાં રિમોડેલિંગ, જૂના ફર્નિચરની બદલી, સ્પ્રુસિંગ, ફેરફાર ઇલેક્ટ્રિકલ વાયરિંગ વગેરે સુધારા-વધારાના ખર્ચને પહોંચી વળવા માટે અરજદાર HDFC બેંક મેરેજ લોન મેળવી શકે છે અથવા તે અરજદારને બેંક દ્રારા લોન આપવામાં આવે છે.
(4) HDFC બેંક ટ્રાવેલ લોન
HDFC બેંક ટ્રાવેલ લોન કોને આપવામાં આવે છે? : તો સંભવિત ઉધાર લેનારાઓ તેમના મુસાફરી ખર્ચને પહોંચી વળવા HDFC બેંક પાસેથી ટ્રાવેલ લોન મેળવી શકે છે
(5) HDFC બેંક પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફર
HDFC બેંક પર્સનલ લોન બેલેન્સ ટ્રાન્સફર કોને આપવામાં આવે છે? : તો જો તમે કોઈપણ અન્ય બેંકમાંથી લોન મેળવેલ છે અને તે લોનને તમે HDFC Bank માં ટ્રાન્સફર કરવા માંગો છો અથવા ટ્રાન્સફર કરો તો ટ્રાન્સફર કર્યા બાદ તમને તે લોન ઓછા વ્યાજદર સાથે આપવામાં આવે છે.
(6) HDFC બેંક એક્સપ્રેસ પર્સનલ લોન
HDFC બેંક એક્સપ્રેસ પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો આ લોન અરજદારોની વ્યક્તિગત જરૂરિયાતોને પૂરી કરવા માટે આપવામાં આવે છે. આ એક એવી લોન છે જે સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટન્ટ પર્સનલ લોન સુવિધા છે. આ લોન એચડીએફસી બેંકના પસંદગીના પૂર્વ-મંજૂર ગ્રાહકોને માત્ર 10 સેકન્ડની અંદર ત્વરિત વિતરણ આપવામાં આવે છે.
(7) પગારદાર માટે HDFC બેંકની પર્સનલ લોન
પગારદાર માટે HDFC બેંકની પર્સનલ લોન કોને આપવામાં આવે છે? : તો જે પગારદાર વ્યક્તિઓ છે, તે તેમની વ્યક્તિગત જરૂરિયાતોને પહોંચી વળી તે માટે અરજદાર HDFC બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તે અરજદારને બેંક દ્રારા લોન આપવામાં આવે છે.
(8) સરકારી કર્મચારીઓ માટે HDFC બેંકની પર્સનલ લોન
સરકારી કર્મચારીઓ માટે HDFC બેંકની વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો જે સરકારી કર્મચારીઓ છે, તે તેમની વ્યક્તિગત જરૂરિયાતોને પહોંચી વળી તે માટે અરજદાર HDFC બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તે અરજદારને બેંક દ્રારા લોન આપવામાં આવે છે.
(9) શિક્ષકો માટે HDFC બેંકની પર્સનલ લોન
શિક્ષકો માટે HDFC બેંકની વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો જે શિક્ષકો ખાનગી શાળાઓ, સરકારી શાળાઓ અને કોલેજોમાં નોકરી કરતા હોય છે. તે શિક્ષકોને વ્યક્તિગત જરૂરિયાતોને પુરી કરવા HDFC બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તે અરજદારને બેંક દ્રારા લોન આપવામાં આવે છે.
(10) મહિલાઓ માટે HDFC બેંકની વ્યક્તિગત લોન
(10) મહિલાઓ માટે HDFC બેંકની વ્યક્તિગત લોન કોને આપવામાં આવે છે? : તો મહિલા ઉચ્ચ શિક્ષણ, મુસાફરી, લગ્નની યોજનાઓ, કટોકટી ખર્ચને પહોંચી વળે તે માટે અરજદાર મહિલાઓ HDFC બેંક પાસેથી આ લોન મેળવી શકે છે અથવા તે અરજદારને બેંક દ્રારા લોન આપવામાં આવે છે.
એચડીએફસી પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?
મિત્રો તમે ઉપર HDFC Personal Loan ના પ્રકાર તો જોઈ લીધા પણ શું તમે તે લોન લેવા પાત્ર છો, તેથી નીચે પાત્રતા આપેલ છે. જે જોઈને તમે એચડીએફસી પર્સનલ લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.
- જે લોકો પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, કેન્દ્ર/રાજ્ય/સ્થાનિક સરકારી સંસ્થાઓમાં નોકરી કરતા હોય તેવા વ્યક્તિઓ લોન પાત્ર છે.
- જે અરજદારની અરજી કરતા લઘુત્તમ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.
- અરજદાર HDFC Bank માં પગાર ખાતું ધરાવતો હોવો જોઈએ અને તે અરજદારની લઘુત્તમ માસિક આવક રૂપિયા 25,000 હોવી જોઈએ. જો લોન મેળવવા ઈચ્છુક અરજદાર ખાતું ન ધરાવતો હોય તો તે અરજદારની લઘુત્તમ માસિક આવક 50,000 રૂપિયા હોવી જોઈએ.
- અરજદારોને વર્તમાન એમ્પ્લોયર સાથે ઓછામાં ઓછા 1 વર્ષનો અનુભવ અને ઓછામાં ઓછા 2 વર્ષનો કુલ કાર્ય અનુભવ હોવો જોઈએ.
એચડીએફસી પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – HDFC Personal Loan documents
- આઈડી પ્રૂફ – કોઈપણ એક (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ
- સરનામાનો પુરાવો – કોઈપણ એક (આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, પાસપોર્ટ)
- ફોર્મ 16 સાથે નવીનતમ પગાર સ્લિપ કે નવીનતમ પગાર પ્રમાણપત્ર
- છેલ્લા 3 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ
- છેલ્લા 6 મહિના માટે અપડેટ કરાયેલ પાસબુક
એચડીએફસી પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
એચડીએફસી પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે? | રૂપિયા 4,999 સુધી |
એચડીએફસી પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?
જે મિત્રો HDFC Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે એચડીએફસી પર્સનલ લોન માટે અરજી કરી શકો છો.
સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની HDFC Bank માં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.
સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.
સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.
સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.
સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે બેંક જઈને HDFC Bank Personal Loan માટે અરજી કરી શકો છો.
આ પણ વાંચો:-
સારાંશ
મિત્રો લેખમાં, અમે તમને એચડીએફસી બેંક પર્સનલ લોન (HDFC Bank Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં HDFC Personal Loan ની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને એચડીએફસી બેંક પર્સનલ લોન ની વધુ માહિતી માટે એચડીએફસી બેંકની અધિકારી વેબસાઈટ https://www.hdfcbank.com/ ની મુલાકાત લો.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : હું HDFC Bank પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?
જવાબ : એચડીએફસી પર્સનલ લોન બેંક દ્રારા 6 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.
પ્રશ્ન 2 : HDFC Personal Loan પર વ્યાજ દર શું છે?
જવાબ : HDFC Personal Loan હેઠળ આપવામાં આવતી પર્સનલ લોનનો વ્યાજદર 10.50% થી શરૂ થાય છે. આ વ્યાજદર HDFC Personal Loan ના પ્રકાર અને પર્સનલ લોન લેનાર વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
પ્રશ્ન 3 : એચડીએફસી પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
જવાબ : એચડીએફસી પર્સનલ લોન પ્રોસેસિંગ ફી રૂપિયા 4,999 સુધી છે.