આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ : જે IPL ચાહકો IPL Schedule 2024 Date and Time Table ની રાહ જોઈને બેઠા હતા. તેમનો રાહ જોવાનો સમય હવે પૂરો થઈ ગયો છે. કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ દ્વારા આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 22 માર્ચ, 2024 થી 7 એપ્રિલ, 2024 સુધી શરૂ થનારી માત્ર બે અઠવાડિયા માટે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે.
તો ચાલો જાણીએ આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ, IPL 2024 ટીમ લિસ્ટ, IPL 2024 પ્લેયર લિસ્ટ, IPL 2024 કેપ્ટન લિસ્ટ અને IPL 2024 સ્થળો અને સ્ટેડિયમ વિશે તમામ માહિતી જાણવા માંગો છો તો આ લેખને અંત સુધી વાંચી.
Highlight Point Of આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ
આર્ટિકલનું નામ | આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ |
2024 માં IPL પૂર્ણ કયારે થશે? | માત્ર બે અઠવાડિયા માટે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. |
2024 માં IPL માં કુલ કેટલી મેચ છે? | 74 |
2024 માં IPL માં કુલ કેટલી ટીમ છે? | 10 |
ગ્રાન્ડ ફાઇનલે સ્ટેડિયમ | સ્ટેડિયમ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ |
એવોર્ડ મની | ₹46.5 કરોડ |
અધિકારીક વેબસાઈટ | https://www.iplt20.com/ |
આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ
તારીખ | મેચો | સમય | સ્થળ |
22 માર્ચ | CSK vs RCB | 7:30 PM | ચેન્નઈ |
23 માર્ચ | PBKS vs DC | 3:30 PM | મોહાલી |
23 માર્ચ | KKR vs SRH | 7:30 PM | કોલકાતા |
24 માર્ચ | RR vs LSG | 3:30 PM | જયપુર |
24 માર્ચ | GT vs MI | 7:30 PM | અમદાવાદ |
25 માર્ચ | RCB vs PBKS | 7:30 PM | બેંગલુરુ |
26 માર્ચ | CSK vs GT | 7:30 PM | ચેન્નઈ |
27 માર્ચ | SRH vs MI | 7:30 PM | હૈદરાબાદ |
28 માર્ચ | RR vs DC | 7:30 PM | જયપુર |
29 માર્ચ | RCB vs KKR | 7:30 PM | બેંગલુરુ |
30 માર્ચ | LSG vs PBKS | 7:30 PM | લખનૌ |
31 માર્ચ | GT vs SRH | 3:30 PM | અમદાવાદ |
31 માર્ચ | DC vs CSK | 7:30 PM | વિશાખાપટ્ટનમ |
1 એપ્રિલ | MI vs RR | 7:30 PM | મુંબઈ |
2 એપ્રિલ | RCB vs LSG | 7:30 PM | બેંગલુરુ |
3 એપ્રિલ | DC vs KKR | 7:30 PM | વિશાખાપટ્ટનમ |
4 એપ્રિલ | GT vs PBKS | 7:30 PM | અમદાવાદ |
5 એપ્રિલ | SRH vs CSK | 7:30 PM | હૈદરાબાદ |
6 એપ્રિલ | RR vs RCB | સાંજે 7:30 PM | જયપુર |
7 એપ્રિલ | MI vs DC | 3:30 PM | મુંબઈ |
7 એપ્રિલ | LSG vs GT | 7:30 PM | લખનૌ |
તો આ છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈ દ્વારા જાહેર કરેલ આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ જે માત્ર અત્યારે 22 માર્ચ, 2024 થી 7 એપ્રિલ, 2024 સુધી શરૂ થનારી માત્ર બે અઠવાડિયા માટે ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. હજુ આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ સંપૂર્ણ જાહેર કરેલ નથી.
IPL 2024 ટીમ લિસ્ટ
આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ મુજબ આ વર્ષે આઈપીએલમાં કુલ 10 ટીમો છે. જે 10 ટીમોના નામ નીચે મુજબ છે.
1.ગુજરાત ટાઇટન્સ
2.મુંબઈ ઈન્ડિયન્સ
3.કોલકાતા નાઈટ્સ રાઈડર્સ
4.ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
5.પંજાબ કિંગ્સ
6.દિલ્હી રાજધાની
7.રાજસ્થાન રોયલ્સ
8.સનરાઇઝર્સ હૈદરાબાદ
9.લખનૌ સુપર જોઈન્ટ્સ
10.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
IPL 2024 કેપ્ટન લિસ્ટ
આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ મુજબ IPL 2024 માં કઈ ટીમનો કેપ્ટન કોણ હશે. તેની માહિતી નીચે મુજબ છે.
ટીમનું નામ | કેપ્ટનનું નામ |
ગુજરાત ટાઇટન્સ | હાર્દિક પંડ્યા |
મુંબઈ ઈન્ડિયન્સ | હાર્દિક પંડ્યા |
કોલકાતા નાઈટ્સ રાઈડર્સ | શ્રેયસ અય્યર |
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) | એમએસ ધોની |
પંજાબ કિંગ્સ | શિખર ધવન |
દિલ્હી રાજધાની | ડેવિડ વોર્નર |
રાજસ્થાન રોયલ્સ | સંજુ સેમસન |
સનરાઇઝર્સ હૈદરાબાદ | એઇડન માર્કરામ |
લખનૌ સુપર જાયન્ટ્સ | કેએલ રાહુલ |
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર | ફાફ ડુ પ્લેસિસ |
- તો આ છે આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ મુજબ IPL 2024 નું કેપ્ટન લિસ્ટ
આ પણ વાંચો :-
માઈલસ્ટોન : રોડ પર લગાવેલ માઈલસ્ટોન પરનો રંગ કેમ હોય છે અલગ? જાણો તેનો રંગ શું સૂચવે છે?
ટીમ વાઈઝ IPL 2024 પ્લેયર લિસ્ટ
આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ મુજબ IPL 2024 ની 10 ટીમમાં કઈ ટીમમાં કયો ખેલાડી રમશે. તેની માહિતી નીચે મુજબ છે.
1.ગુજરાત ટાઇટન્સ
ખેલાડીનું નામ | યોગ્યતા |
ડેવિડ મિલર | બેસ્ટ મેન |
શુભમન ગિલ | બેસ્ટ મેન |
મેથ્યુ વેડ | બેસ્ટ મેન |
રિદ્ધિમાન સાહા | બેસ્ટ મેન |
રોબિન મિન્ઝ | બેસ્ટ મેન |
કેન વિલિયમસન | બેસ્ટ મેન |
અભિનવ મનોહર | ઓલ રાઉન્ડર્સ |
B. SAI SUDHARSAN | ઓલ રાઉન્ડર્સ |
દર્શન નલકાંડે | ઓલ રાઉન્ડર્સ |
વિજય શંકર | ઓલ રાઉન્ડર્સ |
અઝમતુલ્લા ઓમરઝાઈ | ઓલ રાઉન્ડર્સ |
શાહરૂખ ખાન | ઓલ રાઉન્ડર્સ |
જયંત યાદવ | બોલર |
રાહુલ તેવટિયા | બોલર |
મોહમ્મદ શમી | બોલર |
કાર્તિક ત્યાગી | બોલર |
સુશાંત મિશ્રા | બોલર |
સ્પેન્સર જોહ્ન્સન | બોલર |
નૂર અહેમદ | બોલર |
સાંઈ કિશોર | બોલર |
ઉમેશ યાદવ | બોલર |
રાશિદ ખાન | બોલર |
જોશુઆ લિટલ | બોલર |
મોહિત શર્મા | બોલર |
માનવ સુથાર | બોલર |
2.મુંબઈ ઈન્ડિયન્સ
ખેલાડીનું નામ | યોગ્યતા |
રોહિત શર્મા | બેસ્ટ મેન |
ડીવાલ્ડ બ્રેવિસ | બેસ્ટ મેન |
સૂર્યકુમાર યાદવ | બેસ્ટ મેન |
ઈશાન કિશન | બેસ્ટ મેન |
એન. તિલક વર્મા | બેસ્ટ મેન |
ટિમ ડેવિડ | બેસ્ટ મેન |
વિષ્ણુ વિનોદ | બેસ્ટ મેન |
મોહમ્મદ નબી | ઓલ રાઉન્ડર્સ |
અર્જુન તેંડુલકર | ઓલ રાઉન્ડર્સ |
રોમારિયો શેફર્ડ | ઓલ રાઉન્ડર્સ |
શમ્સ મુલાણી | ઓલ રાઉન્ડર્સ |
નેહલ વાઢેરા | ઓલ રાઉન્ડર્સ |
હાર્દિક પંડ્યા | ઓલ રાઉન્ડર્સ |
ગેરાલ્ડ કોએત્ઝી | ઓલ રાઉન્ડર્સ |
અંશુલ કંબોજ | ઓલ રાઉન્ડર્સ |
નમન ધીર | ઓલ રાઉન્ડર્સ |
શિવાલિક શર્મા | ઓલ રાઉન્ડર્સ |
જસપ્રીત બુમરાહ | બોલર |
કુમાર કાર્તિકેય સિંહ | બોલર |
પિયુષ ચાવલા | બોલર |
આકાશ માધવાલ | બોલર |
જેસન બેહરેનડોર્ફ | બોલર |
દિલશાન મદુશંકા | બોલર |
શ્રેયસ ગોપાલ | બોલર |
નુવાન તુષારા | બોલર |
3.કોલકાતા નાઈટ્સ રાઈડર્સ
ખેલાડીનું નામ | યોગ્યતા |
નીતિશ રાણા | બેસ્ટ મેન |
રિંકુ સિંહ | બેસ્ટ મેન |
રહેમાનુલ્લા ગુરબાઝ | બેસ્ટ મેન |
શ્રેયસ અય્યર | બેસ્ટ મેન |
શેરફેન રધરફોર્ડ | બેસ્ટ મેન |
કેએસ ભરત | બેસ્ટ મેન |
મનીષ પાંડે | બેસ્ટ મેન |
જેસન રોય | બેસ્ટ મેન |
અંગક્રિશ રઘુવંશી | બેસ્ટ મેન |
અનુકુલ રોય | ઓલ રાઉન્ડર્સ |
રમણદીપ સિંહ | ઓલ રાઉન્ડર્સ |
આન્દ્રે રસેલ | ઓલ રાઉન્ડર્સ |
વેંકટેશ અય્યર | ઓલ રાઉન્ડર્સ |
સુયશ શર્મા | બોલર |
મુજીબ ઉર રહેમાન | બોલર |
દુષ્મંથ ચમીરા | બોલર |
સાકિબ હુસૈન | બોલર |
હર્ષિત રાણા | બોલર |
સુનીલ નારાયણ | બોલર |
વૈભવ અરોરા | બોલર |
વરુણ ચક્રવર્તી | બોલર |
મિશેલ સ્ટાર્ક | બોલર |
ચેતન સાકરીયા | બોલર |
4.ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
ખેલાડીનું નામ | યોગ્યતા |
એમએસ ધોની | બેસ્ટ મેન |
ડેવોન કોનવે | બેસ્ટ મેન |
રૂતુરાજ ગાયકવાડ | બેસ્ટ મેન |
અજિંક્ય રહાણે | બેસ્ટ મેન |
શૈક રશીદ | બેસ્ટ મેન |
સમીર રિઝવી | બેસ્ટ મેન |
અવનીશ રાવ અરવેલી | બેસ્ટ મેન |
રવિન્દ્ર જાડેજા | ઓલ રાઉન્ડર્સ |
મિશેલ સેન્ટનર | ઓલ રાઉન્ડર્સ |
મોઈન અલી | ઓલ રાઉન્ડર્સ |
શિવમ દુબે | ઓલ રાઉન્ડર્સ |
નિશાંત સિંધુ | ઓલ રાઉન્ડર્સ |
અજય મંડલ | ઓલ રાઉન્ડર્સ |
રચિન રવિન્દ્ર | ઓલ રાઉન્ડર્સ |
ડેરીલ મિશેલ | ઓલ રાઉન્ડર્સ |
રાજવર્ધન હંગરગેકર | બોલર |
દીપક ચહર | બોલર |
મહેશ થીક્ષાના | બોલર |
મુકેશ ચૌધરી | બોલર |
મુસ્તાફિઝુર રહેમાન | બોલર |
પ્રશાંત સોલંકી | બોલર |
સિમરજીત સિંહ | બોલર |
તુષાર દેશપાંડે | બોલર |
મથીશા પથિરાના | બોલર |
5.પંજાબ કિંગ્સ
ખેલાડીનું નામ | યોગ્યતા |
શિખર ધવન | બેસ્ટ મેન |
જીતેશ શર્મા | બેસ્ટ મેન |
જોની બેરસ્ટો | બેસ્ટ મેન |
પ્રભસિમરન સિંહ | બેસ્ટ મેન |
લિયામ લિવિંગસ્ટોન | બેસ્ટ મેન |
હરપ્રીત ભાટિયા | બેસ્ટ મેન |
રિલી રોસોઉ | બેસ્ટ મેન |
શશાંક સિંહ | બેસ્ટ મેન |
ક્રિસ વોક્સ | ઓલ રાઉન્ડર્સ |
વિશ્વનાથ પ્રતાપ સિંહ | ઓલ રાઉન્ડર્સ |
આશુતોષ શર્મા | ઓલ રાઉન્ડર્સ |
તનય ત્યાગરાજન | ઓલ રાઉન્ડર્સ |
અથર્વ તાયડે | ઓલ રાઉન્ડર્સ |
ઋષિ ધવન | ઓલ રાઉન્ડર્સ |
સેમ કુરન | ઓલ રાઉન્ડર્સ |
સિકંદર રઝા | ઓલ રાઉન્ડર્સ |
શિવમ સિંહ | ઓલ રાઉન્ડર્સ |
રાજકુમાર ચૌધરી | બોલર |
હરપ્રીત બ્રાર | બોલર |
અર્શદીપ સિંહ | બોલર |
કાગીસો રબાડ | બોલર |
નાથન એલિસ | બોલર |
રાહુલ ચહર | બોલર |
વિદ્વાથ કાવેરપ્પા | બોલર |
હર્ષલ પટેલ | બોલર |
6.દિલ્હી રાજધાની
ખેલાડીનું નામ | યોગ્યતા |
રિષભ પંત | બેસ્ટ મેન |
ડેવિડ વોર્નર | બેસ્ટ મેન |
પૃથ્વી શો | બેસ્ટ મેન |
યશ ધુલ | બેસ્ટ મેન |
શાઈ હોપ | બેસ્ટ મેન |
સ્વસ્તિક ચિકારા | બેસ્ટ મેન |
અભિષેક પોરેલ | બેસ્ટ મેન |
હેરી બ્રુક | બેસ્ટ મેન |
રિકી ભુઇ | બેસ્ટ મેન |
કુમાર કુશાગ્ર | બેસ્ટ મેન |
ટ્રિસ્ટન સ્ટબ્સ | બેસ્ટ મેન |
અક્ષર પટેલ | ઓલ રાઉન્ડર્સ |
લલિત યાદવ | ઓલ રાઉન્ડર્સ |
મિશેલ માર્શ | ઓલ રાઉન્ડર્સ |
સુમિત કુમાર | ઓલ રાઉન્ડર્સ |
પ્રવિણ દુબે | બોલર |
વિકી ઓસ્તવાલ | બોલર |
એનરિચ નોર્ટજે | બોલર |
કુલદીપ યાદવ | બોલર |
લુંગી NGIDI | બોલર |
ખલીલ અહેમદ | બોલર |
ઈશાંત શર્મા | બોલર |
જ્યે રિચાર્ડસન | બોલર |
મુકેશ કુમાર | બોલર |
રસિક દાર | બોલર |
7.રાજસ્થાન રોયલ્સ
ખેલાડીનું નામ | યોગ્યતા |
સંજુ સેમસન | બેસ્ટ મેન |
જોસ બટલર | બેસ્ટ મેન |
શિમરોન હેટમાયર | બેસ્ટ મેન |
યશસ્વી જયસ્વાલ | બેસ્ટ મેન |
ધ્રુવ જુરેલ | બેસ્ટ મેન |
રિયાન પરાગ | બેસ્ટ મેન |
કુણાલ રાઠોડ | બેસ્ટ મેન |
ડોનોવન ફેરેરા | બેસ્ટ મેન |
રોવમેન પોવેલ | બેસ્ટ મેન |
શુભમ દુબે | બેસ્ટ મેન |
ટોમ કોહલર-કેડમોર | બેસ્ટ મેન |
રવિચંદ્રન અશ્વિન | ઓલ રાઉન્ડર્સ |
આબિદ મુશ્તાક | ઓલ રાઉન્ડર્સ |
અવેશ ખાન | બોલર |
કુલદીપ સેન | બોલર |
નવદીપ સૈની | બોલર |
પ્રસિદ્ધ કૃષ્ણ | બોલર |
સંદીપ શર્મા | બોલર |
ટ્રેન્ટ બોલ્ટ | બોલર |
યુઝવેન્દ્ર ચહલ | બોલર |
આદમ ઝમ્પા | બોલર |
નંદ્રે બર્ગર | બોલર |
8.સનરાઇઝર્સ હૈદરાબાદ
ખેલાડીનું નામ | યોગ્યતા |
અબ્દુલ સમદ | બેસ્ટ મેન |
એઇડન માર્કરામ | બેસ્ટ મેન |
રાહુલ ત્રિપાઠી | બેસ્ટ મેન |
ગ્લેન ફિલિપ્સ | બેસ્ટ મેન |
મયંક અગ્રવાલ | બેસ્ટ મેન |
હેનરિક ક્લાસેન | બેસ્ટ મેન |
અનમોલપ્રીત સિંહ | બેસ્ટ મેન |
ઉપેન્દ્ર સિંહ યાદવ | બેસ્ટ મેન |
નીતિશ કુમાર રેડ્ડી | બેસ્ટ મેન |
ટ્રેવિસ હેડ | બેસ્ટ મેન |
અભિષેક શર્મા | ઓલ રાઉન્ડર્સ |
માર્કો જેન્સેન | ઓલ રાઉન્ડર્સ |
વોશિંગ્ટન સુંદર | ઓલ રાઉન્ડર્સ |
સનવીર સિંહ | ઓલ રાઉન્ડર્સ |
વાનિન્દુ હસરંગા | ઓલ રાઉન્ડર્સ |
જાથવેધ સુબ્રમણ્યન | બોલર |
શાહબાઝ અહમદ | બોલર |
ભુવનેશ્વર કુમાર | બોલર |
આકાશ સિંહ | બોલર |
ફઝલહક ફારૂકી | બોલર |
જયદેવ ઉનડકટ | બોલર |
ટી નટરાજન | બોલર |
ઉમરાન મલિક | બોલર |
મયંક માર્કંડે | બોલર |
પેટ કમિન્સ | બોલર |
9.લખનૌ સુપર જોઈન્ટ્સ
ખેલાડીનું નામ | યોગ્યતા |
કેએલ રાહુલ | બેસ્ટ મેન |
દેવદત્ત પડિકલ | બેસ્ટ મેન |
ક્વિન્ટન ડી કોક | બેસ્ટ મેન |
નિકોલસ પૂરન | બેસ્ટ મેન |
એશ્ટન ટર્નર | બેસ્ટ મેન |
આયુષ બદોની | ઓલ રાઉન્ડર્સ |
દીપક હુડ્ડા | ઓલ રાઉન્ડર્સ |
કૃષ્ણપ્પા ગૌતમ | ઓલ રાઉન્ડર્સ |
કૃણાલ પંડ્યા | ઓલ રાઉન્ડર્સ |
કાયલ મેયર્સ | ઓલ રાઉન્ડર્સ |
માર્કસ સ્ટોઇનિસ | ઓલ રાઉન્ડર્સ |
મોહમ્મદ. અરશદ ખાન | ઓલ રાઉન્ડર્સ |
પ્રેરક માંકડ | ઓલ રાઉન્ડર્સ |
યુદ્ધવીર સિંહ | ઓલ રાઉન્ડર્સ |
અરશિન કુલકર્ણી | ઓલ રાઉન્ડર્સ |
ડેવિડ વિલી | ઓલ રાઉન્ડર્સ |
શિવમ માવી | બોલર |
માર્ક વુડ | બોલર |
મયંક યાદવ | બોલર |
મોહસીન ખાન | બોલર |
રવિ બિશ્નોઈ | બોલર |
યશ ઠાકુર | બોલર |
અમિત મિશ્રા | બોલર |
નવીન ઉલ હક | બોલર |
એમ. સિદ્ધાર્થ | બોલર |
10.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ખેલાડીનું નામ | યોગ્યતા |
ફાફ ડુ પ્લેસિસ | બેસ્ટ મેન |
રજત પાટીદાર | બેસ્ટ મેન |
વિરાટ કોહલી | બેસ્ટ મેન |
અનુજ રાવત | બેસ્ટ મેન |
દિનેશ કાર્તિક | બેસ્ટ મેન |
સુયશ એસ પ્રભુદેસાઈ | બેસ્ટ મેન |
વિલ જેક્સ | બેસ્ટ મેન |
સૌરવ ચુહાણ | બેસ્ટ મેન |
ગ્લેન મેક્સવેલ | ઓલ રાઉન્ડર્સ |
મહિપાલ લોમરોર | ઓલ રાઉન્ડર્સ |
કર્ણ શર્મા | ઓલ રાઉન્ડર્સ |
કેમેરોન ગ્રીન | ઓલ રાઉન્ડર્સ |
સ્વપ્નિલ સિંહ | ઓલ રાઉન્ડર્સ |
મયંક ડાગર | ઓલ રાઉન્ડર્સ |
મનોજ ભાંડગે | ઓલ રાઉન્ડર્સ |
આકાશ દીપ | બોલર |
અલ્ઝારી જોસેફ | બોલર |
લોકી ફર્ગ્યુસન | બોલર |
મોહમ્મદ સિરાજ | બોલર |
યશ દયાલ | બોલર |
ટોમ કુરન | બોલર |
રીસ ટોપલી | બોલર |
હિમાંશુ શર્મા | બોલર |
રાજન કુમાર | બોલર |
વૈશક વિજય કુમાર | બોલર |
IPL 2024 સ્ટેડિયમ લિસ્ટ
આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ મુજબ IPL 2024 માટે કુલ 11 સ્થળોની પસંદગી કરવામાં આવી છે. જે નીચે મુજબ છે.
સ્ટેડિયમનું નામ | સ્થળ |
અરુણ જેટલી સ્ટેડિયમ | દિલ્હી |
વાનખેડે સ્ટેડિયમ | મુંબઈ |
રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ | હૈદરાબાદ |
એમએ ચિદમ્બરમ ચેપોક સ્ટેડિયમ | ચેન્નાઈ |
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ | અમદાવાદ |
ઈડન ગાર્ડન | કોલકાતા |
ક્રિકેટ એસોસિએશનનું બિન્દ્રા સ્ટેડિયમ | મોહાલી |
એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ | બેંગ્લોર |
ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના ક્રિકેટ સ્ટેડિયમ | લખનૌ |
બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ | ગુવાહાટી |
હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ | ધર્મશાલા |
સારાંશ
મિત્રો આ લેખમાં અમે તમને આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ વિશે માહિતી આપી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલ વિશે માહિતી મળી ગઈ હશે. તો આવી જ રીતે વિવિધ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને આઈપીએલ મેચ 2024 ટાઈમ ટેબલની વધુ માહિતી માટે https://www.iplt20.com/ ની મુલાકાત લો.
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
1.IPL 2024 કયારે શરૂ થશે?
જવાબ :- આઈપીએલ મેચ 22 માર્ચ, 2024 ના રોજ શરૂ થશે.
2.આઈપીએલ 2024 માં કેટલી ટીમ છે?
જવાબ :- આ વખતે આઈપીએલ 2024 માં 10 ટીમ છે.