પ્રિય મિત્રો અહીં, મુઘલ શાસન દરમિયાન બંધાયેલા સ્મારકો વિશે માહિતી આપવામાં આવી છે, જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા કે કોઈ અન્ય પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને આ લેખ કામ આવશે. તો જો તમે મુઘલ શાસન દરમિયાન બંધાયેલા સ્મારકો વિશે માહિતી જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી વાંચો.
મુઘલ શાસન દરમિયાન બંધાયેલા સ્મારકો
સ્મારકોના નામ | કોના દ્રારા બંધાયેલા | કયા આવેલ છે? |
તાજમહલ | શાહજહાં | આગ્રા |
હુમાયુની કબર | અકબર | દિલ્હી |
બુલંદ દરવાજા | અકબર | ફતેહપુર સીકરી |
શાલીમાર બાગ | જહાંગીર | શ્રીનગર |
અકબરની કબર | અકબરે શરૂ કર્યું અને જહાંગીરે પૂરું કર્યું | સિકંદરા, આગ્રા |
જહાંગીરની કબર | શાહજહાં | શાહદરા બાગ, લાહોર |
ઇતમાદ-ઉદ-દૌલાની કબર | નૂરજહાં | આગ્રા |
શાલીમાર ગાર્ડન્સ | શાહજહાં | લાહોર |
જામા મસ્જિદ | શાહજહાં | દિલ્હી |
બીબી કા મકબરા | આઝમ શાહ | ઔરંગાબાદ |
લાલ કિલ્લો | શાહજહાં | દિલ્હી |
સલીમ ચિસ્તીની કબર | અકબર | ફતેહપુર સીકરી |
અમે આશા રાખીએ છીએ, કે તમને આ લેખ કામ આવશે, આ લેખમાં મુઘલ શાસન દરમિયાન બંધાયેલા સ્મારકો વિશે માહિતી આપવામાં આવી છે?, આવી જ રીતે તમે જો ગુજરાતી ભાષામાં જનરલ નોલેજ જાણવા માંગો છો, તો જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે.
આ પણ વાંચો:-