મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન – શું મિત્રો તમે Muthoot Finance Personal Loan વિશે માહિતી જાણવા માંગો છો. તો તમે એક દમ પ્રફેક્ટ જગ્યાએ આવ્યા છો. તો ચાલો જાણીએ કે, મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન શું છે, મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે, મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે, લોન મેળવવા માટે યોગ્યતાના માપદંડ (લોન લેવા માટેની લાયકાત), લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ અને Muthoot Finance Personal Loan મેળવવા માટેની પ્રક્રિયા શું છે. તમામ માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો આ લેખ ને અંત સુધી વાંચો.
મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન શું છે? – Muthoot Finance Personal Loan
મુથુટ ફાઇનાન્સ તરફથી આપવામાં આવતી Personal Loan તે રૂપિયા 50,000 થી વધુ સુધીની હોય છે. જે લોન ને ભરવાનો કાર્યકાળ સમય 5 વર્ષ નો હોય છે.
મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન પરનો વ્યાજદર કેટલો છે? – Muthoot Finance Personal Loan interest rate
Muthoot Finance Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 14.00% થી 22.00% સુધી હોય છે. આ વ્યાજદર Muthoot Finance Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોનના પ્રકાર કેટલા છે?
મિત્રો અહીં Muthoot Finance Personal Loan ના કોઈપણ પ્રકાર આપવામાં આવેલ નથી. શ્રીરામ ફાઇનાન્સ તરફથી તમને તમારી વિવિધ જરૂરિયાત પૂર્ણ કરવા માટે તમને Muthoot Finance Personal Loan આપવામાં આવે છે.
મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન મેળવવાની પાત્રતા શું છે?
મિત્રો તમે Muthoot Finance Personal Loan લેવા માટે પાત્ર છો, તેથી નીચે લોનની તમામ પાત્રતા આપેલ છે. જે જોઈને તમે લોન માટે પાત્ર છો. તે જાણી શકો છો.
1.જાહેર ક્ષેત્રના એકમો અને પ્રતિષ્ઠિત સંસ્થાઓના પગારદાર કર્મચારીઓ લોન માટે પાત્ર છે.
2.સ્વ-રોજગારી વ્યક્તિઓ લોન માટે પાત્ર છે.
3.મુથુટ ફાઇનાન્સ એ તેના અરજદારોને લોન ઓફર કરતા સમયે વ્યક્તિની જોખમ પ્રોફાઇલના આધારે ઉંમર, ચોખ્ખો પગાર, સેવાના કુલ વર્ષો, સેવાના બાકી વર્ષો, મકાનની માલિકી વગેરે જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન મેળવવા માટે કયા દસ્તાવેજ જોઈએ? – Muthoot Finance Personal Loan documents
1. પગાર સ્લીપ કે પગાર પ્રમાણપત્ર
2.ક્રેડિટ સાથે બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ
3.કેવાયસી દસ્તાવેજો
4.ઓળખનો પુરાવો : કોઈપણ એક – (આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે.)
5.ડિમાન્ડ પ્રોમિસરી નોટ કે એગ્રીમેન્ટ
6.ACH આદેશ અથવા લોન લેનારાઓ પાસેથી પગારમાંથી લોનના હપ્તાઓ કાપવા માટેના કોઈપણ બાંયધરી
7.છેલ્લા 3 વર્ષનું આઈટી રીટર્ન્સ
મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી | મુથુટ ફાઇનાન્સના નિયમો મુજબ |
મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન મેળવવા માટેની પ્રક્રિયા શું છે?
જે મિત્રો Muthoot Finance Personal Loan મેળવવા માંગે છે. તેમને પોતાની લોન માટે અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે વિગતવાર આપવામાં આવી છે. જેને અનુસરીને તમે Muthoot Finance Personal Loan માટે અરજી કરી શકો છો.
સ્ટેપ 1 : મિત્રો સૌ પ્રથમ તો તમારે તમારા વિસ્તારની નજીકની મુથુટ ફાઇનાન્સ ઓફિસમાં જઈને લોન વિભાગના અધિકારી પાસે જવાનુ રહેશે.
સ્ટેપ 2 : ત્યારબાદ તમારે તે અધિકારી સામે લોનની રજુઆત કરવાની રહેશે.
સ્ટેપ 3 : ત્યારબાદ તે અધિકારી દ્રારા જો તમે તે લોને પાત્ર હશો તો તમને આગળ ડોક્યુમેન્ટ પ્રોસેસ કરવાનું કહેવામાં આવશે.
સ્ટેપ 4 : ત્યારબાદ આગળની તમામ પ્રોસેસ કરવામાં આવશે અને જો તમારી અરજી મંજુર થશે તો તમને લોન આપવામાં આવશે.
સ્ટેપ 5 : મિત્રો તમે આ રીતે મુથુટ ફાઇનાન્સ ઓફિસમાં જઈને Muthoot Finance Personal Loan માટે અરજી કરી શકો છો.
આ પણ વાંચો:-
સારાંશ
મિત્રો લેખમાં, અમે તમને મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન (Muthoot Finance Personal Loan in Gujarati) વિશે સંપૂર્ણ માહિતી આપી છે. આજે આપણે આ લેખમાં મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોનની તમામ મુખ્ય વિશેષતાઓ વિશે ચર્ચા કરી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી કામ આવશે. તો મિત્રો આવી જ રીતે વિવિધ બેંકોની લોનની માહિતી ગુજરાતી ભાષામાં જાણવા માંગો છો તો જોડાયેલા રહો. અમારી વેબસાઈટ ONLYLBC.COM સાથે અને મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોનની વધુ માહિતી માટે Muthoot Finance ની અધિકારી વેબસાઈટ https://www.muthootfinance.com/ ની મુલાકાત લો.
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન 1 : હું મુથુટ ફાઇનાન્સ પાસેથી કેટલા સમય મર્યાદામાં પર્સનલ લોન લઈ શકું?
જવાબ : મુથુટ ફાઇનાન્સ દ્રારા 5 વર્ષ સુધીના કાર્યકાળ સાથે પર્સનલ લોન આપવામાં આવે છે.
પ્રશ્ન 2 : મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન પર વ્યાજ દર શું છે?
જવાબ : Muthoot Finance Personal Loan હેઠળ આપવામાં આવતી લોનનો વ્યાજદર 14.00% થી 22.00% સુધી હોય છે. આ વ્યાજદર Muthoot Finance Personal Loan ના પ્રકાર અને ધિરાણ કરતા વ્યક્તિના ‘CIBIL Score’ પર નક્કી થતો હોય છે.
પ્રશ્ન 3 : મુથુટ ફાઇનાન્સ પર્સનલ લોન પ્રોસેસિંગ ફી કેટલી છે?
જવાબ : મુથુટ ફાઇનાન્સના નિયમો મુજબ પ્રોસેસિંગ ફી હોય છે.